હોમ પેજ / ખેતીવાડી
વહેંચો

ખેતીવાડી

ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને માટે ઉપયોગા માહિતી.

 • agri slider1

  ટકાઉ રોજગાર માટે કુદરતી સ્રોતોનું વ્યવસ્થાપન

  ભારત દેશ અઢળક કુદરતી સંપત્તિ અને સંસાધનો ધરાવે છે જેમાંથી દેશની મોટાભાગની વસતી રોજગારી મેળવે છે. આ સ્રોતોનું ટકાઉ વ્યવસ્થાપન જરુરી છે જેથી સમુદાયોનાં રોજગાર અને સહ-અસ્તિત્વની ખાતરી રહે.

 • agri slider2

  ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા ફાયદાકારક રોજગાર

  ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ (બંને ખેતર પર અને બહાર) ભારતમાં ખૂબજ ફાયદાકારક રોજગાર પુરું પાડે છે. સંકલિત જોડાણઓ, મજબૂત નીતિઓ અને જોખમ વ્યવસ્થાપન આયોજન એ એવી કેટલીક બાબતો છે જે આ ક્ષેત્રનાં ઉદ્યોગ સાહસિકો માટે મહત્વની છે.

 • agri slider3

  મેળવેલ જ્ઞાન અને શ્રેષ્ઠ પ્રેક્ટિસની આપ-લે

  પારંપરિક તકનીકો, નવતર પ્રયોગો, પહેલો, શ્રેષ્ઠ પ્રેક્ટિસ દ્વારા મેળવેલ જ્ઞાનની આપલે દ્વારા અન્ય ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધારવો. નાના અને સીમાંત ખેડૂતો વચ્ચે જાણકારી અને જ્ઞાનની આપલે હાલનાં સમયની તાતી જરૂરિયાત છે.

www.vikaspedia.in ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત સમુદાય અને સેવા પ્રબંધકોમાં બહેતર ટેકનોલોજી અંગે ઉપયોગી માહિતી વિતરીત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આઈએનડીજી ગ્રામીણ કૃષિ ફલક પર વિવિધ સ્તરો, જેવા કે ખેડૂતો, સહકારી મંડળીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ, ફાર્મ મશીનરી વિક્રેતાઓ, ખાતર અને રસાયણ કંપનીઓ, વીમા કંપનીઓ, વીમા નિયમનકારી સંસ્થાઓ અને કૃષિ નિષ્ણાતો, પરામર્શકો અને ફાર્મ સલાહકારો માટે એક મંચ રચશે.

વિકાસપેડિયા પોર્ટલમાં હાલ કૃષિ ક્ષેત્રની મુખ્ય બાબતોમાં કૃષિ ધિરાણ, નીતિઓ અને યોજનાઓ, નરેગા, બજાર માહિતી, કૃષિની શ્રેષ્ઠ પ્રણાલીઓ, ફાર્મ પરના અને બહારના ઉદ્યોગ સાહસો અને વિવિધ ઉત્પાદનો અને સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પાક ઉત્પાદન

કૃષિને લગતી માહિતી, ઉત્પાદન અંગેની ટેકનોલોજી,લણણી બાદ ઉપયોગી ટેકનોલોજી,ખેડૂતો માટે ટિપ્સ-દુષ્કાળ મેનેજમેંટ,સોયાબીન પાક પ્રશ્નો અને ઉકેલ,કપાસ પાક પ્રશ્નો અને ઉકેલ,જુવાર પાક પ્રશ્નો અને ઉકેલની માહિતી આવરી લેવામાં  આવી છે

પશુ સંવર્ધન

ડેરી, પોલ્ટ્રી , બકરા, સસલા ઘેટું, ભૂંડ વગેરે નો વાણીજ્ય સંબધિત ઉત્પાદન અને વૈજ્ઞાનિક ઢબે સંચાલન

મત્સ્યોદ્યોગ

માછલી ઉત્પાદનના વિવિધ પાસાંઓ જેમાં દેશી મત્સ્ય, પ્રોન સંવર્ધન , મોતી ઉત્પાદન , મૂલ્યવર્ધન ઉત્પાદન, મશીનરી વગેરે સમાવિષ્ઠ કરવામાં આવ્યું છે

ફાર્મ-આધારીત ઉદ્યોગસાહસો

અહીં નાના અને સીમાંત ખેડૂતો માટે વિવિધ કૃષિ સંગઠન યોગ્ય અને વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમકે અદ્યતન નર્સરી,મધમાખીનું પાલન,મશરૂમ ઉત્પાદન,ગૃહ ખેતી,અળસિયાનું ખાતર (વર્મી કમ્પોસ્ટીંગ),કૃષિ ઉદ્યોગ,ગ્રામીણ તકનીકો વગેરે

શ્રેષ્ઠ પ્રણાલીઓ

ટકાઉ કૃષિ, પશુપાલન, મત્સ્ય, કૃષિ આધારિત સાહસો શ્રેષ્ઠ પ્રણાલી માં કેસ સ્ટડી અને અનુભવી અને નિષ્ણાતો પાસે થી માહિતી વગેરે આવરી લેવામાં આવ્યા છે.

નીતિઓ અને યોજનાઓ

કૃષિ, બાગાયત, પશુપાલન, મત્સ્ય, ગ્રામીણ વિકાસ ને લગતા નીતિ નિયમો અને યોજનાઓ આ વિભાગમાં આવરી લેવામાં આવ્યા છે

રોત વિજય કુમાર થાવરા ભાઈ Feb 24, 2018 10:16 AM

ગામ- નવી ઉબસલ, તાલુકો ભિલોડા, જિલ્લો - અરવલ્લી રસ્તાની સગવડ મેળવવા માટે અરજી
અહી લગભગ 300 થી 400 આદિવાસી પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે
અમને રસ્તાની સગવડ મળે તે માટે કામ હાથ ધરવા વિનંતી છે

અરવિંદભાઈ આર સાંગાણી ફોન 9909952358 Feb 23, 2018 11:39 AM

વરસો થી હવામાન રોગ વરસાદ મજુર ખાતર
બીયારણ ભાવ થીકંટાલી ને ખેડુત એક પરમેનેટ
વિકલ્પ તરફ વિસારીને લાબો સમય નુ વિસારીને સીલાસાલુ ખેતી ને સોડીને ઈમારતી લાકના વુક્ષ નુ
વાવેતર તરફ વલીયાછે
1 હાલ મા એ વુક્ષ ને મારકેટમા વેચાણ મા ભાવ
જલાવ લાકડા પ્રમાણે 1 ટન ના 5 થી 6 હજારમા વેચાયછે એજ વતુ પ્લાય હુડના મટીરીલ બનાવીને વેચવામા આવે તો ખેડુત ને 3 થી 4 ગણો લાભ થાય તેમ છે
2 એના અનુસંધાનમા ખેડુત પોતે અથવા સમુહમા
એનુ મશીનરી વિકસાવી ને વેચાણ કરે તો એને
એગ્રરી ધંધો કરે કરવા મા આવે પોતે રો મટિરીલ
ત્યાર કરીને સીધુ પ્લાય ઈન્ડીસટરી વેચાણ કરેતો
એમને સરકાર એમને લાઈસંન કે અલગ અલગ ટેક્ષ
શુ કરવા માગેછે એની જાણકારી આપશો

રમેશ પરબત સોજીત્રા Feb 22, 2018 07:16 PM

ખેડૂતોને પેલા સબસીડી આપો તો ખેડૂત તાર ફેન્સીગ કરીશકે 62 વિઘાવાળાને લાભ મળે 15 વિઘા વાળાને નથીમળતો નાના ખેડૂત ને લાભમળે

વાળંદ વિપુલકુમાર મોહન ભાઈ Feb 22, 2018 01:11 PM

પશુપાલન માટે લોન

દિનેશભાઇ ખુંટ Feb 20, 2018 10:05 PM

મારી પાસે 2એકર ખેતીની જમીન છે તેમા સજીવ(જૈવીક) ખેતી કરવી છે તો તેનુ પ્રમાણ પત્ર માટે નોંધણી થાય કે કેમ /કેવી રીતે થાય તે જણાવવા વીનંતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top