હોમ પેજ / આરોગ્ય / જિલ્લાવાર માહિતી / મહેસાણા / જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

યોજના શરૂ થયાનું વર્ષ

૨૦૧૧-૧૨

યોજનાનું નાણાકીય સ્ત્રોત

ભારત સરકાર અને રાજ્ય સરકાર

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં   માપદંડ

તમામ સગર્ભા માતાને પ્રસૂતિ બાદ ૪૨ દિવસ સુધી તથા નવજાત શિશુ અવસ્થા અને ૧ વર્ષની વય જૂથ સુધીના તમામ બાળકોને સરકારી સંસ્થાઓમાં નિશૂલ્ક આરોગ્ય સારવાર.

યોજના અંતર્ગત સહાય / લાભ

સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ

1.મફત સંસ્થાકિય પ્રસૂતિ સેવા

2.નિ:શુલ્ક સિઝેરીયન સેવા

3.મફત દવા, સર્જીકલ અને અન્ય સામગ્રી

4.મફત લેબોરેટરી સેવાઓ – લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.

5.હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ:શુલ્ક ભોજન

6.જરૂર પડે ત્યારે  નિ:શુલ્ક રકત

૭ ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલ થી મોટી હોસ્પિટલ તથા હોસ્પિટલથી ઘરે પરત જવા માટે મફત એમ્બ્યુલન્સ સેવા 8.હોસ્પિટલની કોઇ૫ણ પ્રકારની ફી માંથી મુક્તિ

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

સેવાઓ માટે કોઇ૫ણ સરકારી દવાખાને જવાનું રહેશે.

સ્ત્રોત : આરોગ્ય ખાતું જીલાપંચાયત મહેસાણા

3.08695652174
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top