હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / ગ્રાહક આરોગ્ય અને સલામતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રાહક આરોગ્ય અને સલામતી

ગ્રાહક આરોગ્ય અને સલામતી વિશેની માહિતી

ગ્રાહક આરોગ્ય અને સુરક્ષા

ગ્રાહક મંડળ શિક્ષક માર્ગદર્શિકા માટેની સંદર્ભ પુસ્તિકાનું નિર્માણ કરવાની કામગીરી મને સોંપવા બદલ હું શ્રી ભંવરલાલ, આઇએએસ, સચિવશ્રી, ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આંધ્રપ્રદેશ અને અધ્યક્ષશ્રી, ગ્રાહક મંડળો પરની રાષ્ટ્રીય સમિતિ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરું છું. આ પુસ્તિકાના સમગ્ર લખાણ દરમિયાન પોતાના સૂચનો બદલ હું તેમની ઋણી છું. તેમના સક્ષમ માર્ગદર્શન હેઠળ કામ કરવાની જે અલભ્ય તક મને મળેલી છે તેને મારી કારકિર્દીમાં હું એક અવિસ્મરણીય અનુભવ ગણું છું. હું આ તબકકે મારા સાથમિત્રો શ્રી એલ.એન.વી. પ્રસાદ, સુપરિન્ટન્ડન્ટ અને શ્રી એસ. બાલારામા મોહન, સુપરિન્ટન્ડન્ટ, ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આંધ્રપ્રદેશ - તરફથી મને મળેલી મદદની પણ નોંધ લઉં છું.


ડો. નીરજા

કોપી રાઇટ (ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,આંધ્રપ્રદેશ સરકાર.

કમિશનર, ગ્રાહક બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આંધ્રપ્રદેશ પ્રકાશિત.)

સંસાધન વ્યવસ્થાપન અને ગ્રાહક વિજ્ઞાન આચાર્ય એન.જી. રંગા કૃષિ યુનિવર્સિટી રાજેન્દ્રનગર, હૈદરાબાદ

સંપાદક : શ્રી ભંવરલાલ, આઇ.એ.એસ. સચિવ, ગ્રાહકોની બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આંધ્ર પ્રદેશ અને અધ્યક્ષ, ગ્રાહક મંડળો પરની રાષ્ટ્રીય સમિતિ ગ્રાહકોની બાબતો, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આંધ્રપ્રદેશ સરકાર

2.78947368421
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top