অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કિસાન વૈજ્ઞાનિક ગોષ્ઠિ

કિસાન અને ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

વૈજ્ઞાનિકશ્રીઓના સંશોધનો ખેડુતો જાણી શકે અને તેમની જે સમસ્‍યાઓ છે તેની ચર્ચા વૈજ્ઞાનિકશ્રીઓ સાથે થઈ શકે તે માટે આ પ્રકારની કિસાન ગોષ્ઠિ પણ ગોઠવવામાં આવે છે.

કિસાન ગોષ્ઠિ

આત્મા યોજના સાથે જોડાયેલા ખેડુતો દ્વારા કોઇ એક પ્રગતિશીલ ખેડૂતના ખેતર પર ભેગા થઇ ખેડુત-ખેડૂતો વચ્ચે કિસાન ગોષ્ઠી યોજવામાં આવે છે. ગોષ્ઠીમાં કૃષિ ઉપરાંત બાગાયત, પશુપાલન, મરઘાપાલન, મધમાખી પાલન, જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. પ્રગતિશીલ ખેડુત દ્વારા ખાસ આધુનિક ખેત પધ્ધતિ અને વૈજ્ઞાનિક ખેતીલક્ષી માર્ગદર્શન ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. ખેડુતોને મુંઝવતા પ્રશ્નો ખેડુતો ચર્ચા દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે. આ પ્રકારની ગોષ્ઠી તાલુકા કક્ષાએ મહત્તમ વર્ષમાં બે વાર ગોઠવવામાં આવે છે જે માટે પ્રતિ વર્ષ મહત્તમ રૂ.૩૦,૦૦૦/- સુધીના ખર્ચની જોગવાઇ છે.વધારે માહિતી માટે તાલુકા કક્ષાએ બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગ્રામ્ય કક્ષાએ આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરનો સંપર્ક કરો.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૪૧

૩૮૬૪

૮૬૦

૪૭ર૪

ર૦૦૮-૦૯

૬૪

૩પ૯૦

ર૪૦૪

પ૯૯૪

ર૦૦૯-૧૦

૮૦

૯પ૩૯

૩૮૪૮

૧૩૩૮૭

ર૦૧૦-૧૧

ર૦પ

ર૧૮૭૧

૩૪પ૦

રપ૩ર૧

ર૦૧૧-૧ર

પરપ

૪૮૯પ૬

૧૦ર૦૮

પ૯૧૬૪

ર૦૧ર-૧૩

૭૩૧

૬૮૧૧ર

૧૪૭૪પ

૮ર૮પ૭

ર૦૧૩-૧૪

૭પ૪

૬૭૪૩૯

૧૪૩૬૭

૮૧૮૦૬

ર૦૧૪-૧પ

૯૦પ

૮૭૭૭૯

૧૭૬૧૪

૧૦પ૩૯૩

કુલ

૩૩૦પ

૩૧૧૧પ૦

૬૭૪૯૬

૩૭૮૬૪૬

ખેડુત-વૈજ્ઞાનિક ગોષ્ઠિ

આત્માના ફાર્મર ઇન્ટરેસ્ટ ગૃપના ખેડુત સભ્યોની કૃષિ યુનીવર્સીટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે ગોષ્ઠી યોજવામાં આવે છે. જેમાં ખેડુતોના વિવિધ પાકો અંગેના પ્રશ્નોનું વૈજ્ઞાનિક દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવી શોધાયેલ ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક અભિગમ અંગે ખેડુતોને જાણકારી આપવામાં આવે છે. આ ગોષ્ઠી જીલ્લા કક્ષાએ વર્ષમાં મહત્તમ બે વાર યોજવામાં આવે છે. આ માટે જીલ્લા કક્ષાએ રૂ.૪૦,૦૦૦/- સુધીની જોગવાઇ છે.

વર્ષ

ગોષ્ઠિની સંખ્‍યા

પુરુષ

સ્‍ત્રી

લાભાર્થીઓની સંખ્‍યા

ર૦૦૭-૦૮

૧ર

૩૧૭૪

૭૦૩

૩૮૭૭

ર૦૦૮-૦૯

૧૭

ર૧૯૦

પપ૦

ર૭૪૦

ર૦૦૯-૧૦

૧ર

રરરપ

ર૩૪૭

૪પ૭ર

ર૦૧૦-૧૧

૬૦

પ૪૮૬

૧પ૩૭

૭૦ર૩

ર૦૧૧-૧ર

૬૦

પ૯૪ર

૧૮૯૯

૭૮૪૧

ર૦૧ર-૧૩

૭૮

૬૩૯૩

ર૮૭૮

૯ર૭૧

ર૦૧૩-૧૪

૧૦૧

૭૬૮પ

ર૦૯૪

૯૭૭૯

ર૦૧૪-૧પ

૮૦

૭૧૦ર

ર૦૦૬

૯૧૦૮

કુલ

૪ર૦

૪૦૧૯૭

૧૪૦૧૪

પ૪ર૧૧

સ્ત્રોત : આત્મા ડાયરેક્ટોરેટ એન્ડ સમેતિ, કૃષિ અને સહકાર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate