વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તોડફોડ

તોડફોડ

તારીખ ૧૭/૦૯/૨૦૧૬ ના રાતના સમયે પોલીસ હાર્ટ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન ઉપર રક્ષાબેન ( નામ બદલેલ છે) નો નારોલ થી ફોન આવ્યો હતો તેઓ જણાવે છે કે મારા ઘરે ચાર – પાંચ માણસોએ તોડફોડ કરી છે. તો પોલીસ મદદ મોકલો. તેથી પોલીસ હાર્ટ ૧૦૯૧ ની ટીમે સમયસુચકતા વાપરીને તરત જ પોલીસ ની એક ટીમને મેસેજ વાળી જગ્યાએ જઇ બેનનો ફોન પર સંપર્ક કરતા બેન જણાવે છે કે સામાવાળા ભાઇઓ સાથે ઘર આગળ ગાળો બોલતા હોય જેથી કહેવા જતા બોલાચાલી થતા ફોન કરેલ પરંતુ તમો પોલીસ આવતા પહેલા અમારે અંદરોઅંદર સમાધાન થઇ ગયેલ હોય અમારે કોઇ પોલીસ ફરિયાદ કરવી નથી. શાંતિ છે. આમ ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન થી ફોન કરનાર બેન ને મદદ કરેલ છે.

સ્ત્રોત : પોલીસહાર્ટ

2.77777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top