অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિ

પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિ

બીસીકે-૪ : મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલાં માતા-પિતાનાં બાળકોને પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિની યોજના

પાત્રતાના માપદંડો

  • કોઈ આવક મર્યાદા નથી
  • ડિસેમ્બર ૧૯૯૫ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ મળવાપાત્ર નથી.
  • જે તે બાળકના વાલી અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર

સહાયનું ધોરણ

ડે-સ્કોલર

શિષ્યવૃત્તિના દર

ધો. ૧ થી ૧૦

રૂ. ૧૧૦/ માસિક

 

 

હોસ્ટેલર

શિષ્યવૃત્તિના દર

ધો. ૩ થી ૧૦

રૂ. ૭૦૦/ માસિક

હોસ્ટેલરને વાર્ષિક રૂ. ૧000 અને ડે-સ્કોલરને વાર્ષિક રૂ. ૭૫૦ એડહોક રકમ શિષ્યવૃત્તિ ઉપરાંત મળવાપાત્ર છે.

 

સ્ત્રોત  : અનુસૂચિત જાતિ કલ્યાણ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate