অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય, નાણા અને વિકાસ કોર્પોરેશન યોજના

રાષ્ટ્રીય, નાણા અને વિકાસ કોર્પોરેશન યોજના

રાષ્ટ્રીય અનુ.જાતિ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીનના સહયોગથી અમલીત સીધા ધિરાણની યોજનાઓ હેઠળ ગરીબી રેખા કરતા બમણી આવકથી ઓછી આવક (શહેરી વિસ્તા ર માટે રૂ. પપ,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તા ર માટે રૂ. ૪૦,૦૦૦) ધરાવતા વ્યાકિતઓને ૪ ટકા થી ૬ ટકા ના વ્યા જના દરે ધિરાણ આપવામાં આવે છે કે જેમાં વાહનો જેવા કે પેસેન્જેર ઓટોરીક્ષા, માલવાહક રીક્ષા, ટ્રેકટર, માઇક્રો ક્રેડીટ ફાયનાન્સમ, મહિલા સમૃધ્ધિા યોજના અને દૂધાળાં ઢોર યોજનાઓનો સમાવેશ થાય છે.

એન.એસ.એફ.ડી.સી. યોજના હેઠળ ડીસેમ્બર-ર૦૦૯ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.

ક્રમ

વર્ષ

ધિરાણ

સબસીડી રૂ.લાખમાં

લાભાર્થી

રકમ રૂ. લાખમાં

૨૦૦૭-૦૮

૬૬૬૫

૨૩૬૫.૩૪

-

૨૦૦૮-૦૯

૨૦૧૩

૯૦૮.૧૧

-

૨૦૦૯-૧૦

૫૨૯૨

૧૯૬૭.૯૯

૨૬૩.૮૫

૨૦૧૦-૧૧

૫૩૪૫

૧૯૩૧.૪૭

૪૦૦.૦૦

૨૦૧૧-૧૨

૫૫૧૫

૧૬૭૬.૫૨

૪૪૯.૮૬

૨૦૧૨-૧૩

૬૯૦૭

૫૧૦૩.૬૯

૯૪૦.૮૦

કુલ:-

૩૧૬૭૭

૧૩૯૫૩.૧૨

૨૦૫૪.૫૧

સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/24/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate