অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના

ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના

  • સામાજિક ન્યાસય અને અધિકારીતા વિભાગના તા. ર૮-૧૧-ર૦૦ર ના ઠરાવથી અનુસૂચિત જાતિના શિક્ષિત બેરોજગાર યુવાનોને પેટ્રોલ પંપ, ગેસ, કેરોસીન, ક્રુડ વિતરણની એજન્સીિ માટેની નાણાંકીય સહાયની યોજના આ કોર્પોરેશનને તબદીલ કરવામાં આવેલ છે.
  • આ યોજના હેઠળ રૂ. પ૦,૦૦૦/- સુધીની માર્જીનમની પેટે લોન ૪ ટકા ના વ્‍યાજના દરે આપવામાં આવે છે.  જેમાં આ માર્જીનમની લોનની વસુલાત સાત વર્ષના સરખા હપ્‍તાથી પરત લેવાની હોય છે.

સ્ત્રોત:  ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate