অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આ વાત કદીના ભુલાય

આ વાત કદીના ભુલાય

આ વાત કદીના ભુલાય

હા,,, હા... હા.... હો..હો.હો....

આ વાત કદીના ભુલાય.

સવારે ઉઠીને દાતણ કરાય

દાતણ કર્યા પછી નાહવા જવાય

ચોખ્ખા કપડા પહેરી નિશાળે જવાય

આ વાત કદીના ભુલાય

પચ પચ કરતા ખાણુ ના ખવાય

ઘસ ઘસ કરતા પગના ઘસાય

ઘટ ઘટ કરતા પાણી ના પીવાય

આ વાત કદીના ભુલાય

રસોડુ તો ચોખ્ખુ રખાય

ઘરમા બાને મદદ કરાય

પાણી લેવા ડોયો વપરાય

આ વાત કદીના ભુલાય

સ્ત્રોત: લોક શિક્ષણ કેન્દ્ર- પાણી અને સ્વચ્છતા ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate