હોમ પેજ / ઊર્જા
વહેંચો

ઊર્જા

  • rural-energy-image

    દરેક માટે ટકાઉ ઊર્જા તરફ

    અદ્યતન ઊર્જા સેવાની પ્રાપ્યતા વિકાસની ચાવી છે. ભારત જેમ પ્રગતિ કરી રહ્યું છે, ઊર્જાની માગ વધી રહી છે. આ તબક્કે, ઊર્જાની બચતમાં વધારો, ઊર્જાની કાર્યક્ષમતા વધારવી અને પુનઃઉપયોગી ઊર્જાનું ઉત્પાદન વધારવું એ બાબતો પર ધ્યાનની જરુર છે.

  • rural-energy-image

    હરિયાળું પર્યાવરણ - તે દરેકની જવાબદારી છે

    ઉર્જા સંગ્રહમાં વધારો, ઉર્જા કાર્યક્ષમતામાં સુધારો અને પુન:પ્રાપ્ય સ્રોતોમાંથી ઉર્જાના ઉત્પાદનમાં વૃદ્ધિ ચોક્કસપણે ભારતને અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને સ્વ-નિર્ભર સમુદાયોના નિર્માણ તરફ દોરી જશે.ગ્રામીણ ઉર્જા પોર્ટલ પ્રેરણાદાયી વાર્તાઓ સાથે ઉપરોક્ત પાસાઓ અંગે માહિતી આપવાનો પ્રયાસ કરે છે, જે તમને તેમનો ઉપયોગ કરવા અને તેમની સાથે સંકળાયેલા લાભો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરશે.

ગ્રામીણ ઉર્જા

ઊર્જાની પ્રાથમિક બાબતો જેવીકે ઊર્જાનાં સ્રોતો, પ્રકારો, યુનિટ અને વપરાશની માહિતી આપેલ છે.

ગ્રામીણ ઊર્જા અંતર્ગત ટેકનોલોજી

ટેક્નોલોજી જેનાથી ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેને અહીં દર્શાવવામાં આવી છે.

શ્રેષ્ઠ પ્રણાલીઓ

ઊર્જા કાર્યક્ષમતા અને બચાવનું મહત્વ અને ઘરે, ખેતીમાં, વાહનવ્યવહારમાં અને અન્ય સ્થળોએ ઊર્જા બચાવવા માટેની સરળ યુક્તિઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલ છે.

મહિલાઓ અને ગ્રામીણ ઉર્જા

આ વિભાગમાં મહિલાઓ અને ઊર્જાને લગતાં વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નીતિ સમર્થન

આ વિભાગમાં સરકારની વિવિધ નીતિઓ અને યોજનાઓ તેમજ અન્ય સંસ્થાઓની વિગતો આપવામાં આવી છે.

પર્યાવરણ

ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ”વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઈએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. વૃક્ષો વાવો, જીવન બચાવો

રાઠવા નરવતભાઈ અલસીંગભાઈ મુ.પો. ગોદલી તા.ઘોઘંબા જી. પંચમહાલ Jan 12, 2017 08:41 AM

મારું ખાસ સુચન કે અમારું નજીક જેતપુરપાવી તાલુકામાં (ઉદેપુર જીલ્લનું ) સોલાર ઉર્જા દરેક લાભાર્થીને આપવામાં આવે છે તો અમો પણ ઘોઘંબા તાલુકાના આદિવાસીને કેમ અન્ન્યાય તો ઘોઘંબા તાલુકામાં પણ આપવા વિનંતી .નરવત રાઠવા .99*****43

parmar jaypale Jan 08, 2017 02:01 PM

જો ૩૦ નું દિવસ નું વીજબીલ આવે તો યુનિટ ભાવ ઓસો આવવાથી ગરીબ લોકો ને ફાયદો thase.

parmar jaypal Jan 08, 2017 01:55 PM

જો ૩૦ દીવાદનું બિલ આપવામાં આવે તો યુનિટ ભાવ માં ગરીબ લોકોને ફાયદો થાયસે.

GHANSHYAMBHAI Dec 26, 2016 02:20 PM

મારા ગામ મા અસ્વચ્છ છે રોડ નથી ગટર નથી

ગૌતમ જી પટેલ Nov 22, 2016 06:13 PM

હુ મારા ગામ ને સ્વછ રાખવા સ્વછ અભીયાન મા જોડવવુ છે સહાય મલે ખરી
સ્વછ અભીયાન માટે શુ કરવુ
મારે નીમઁર ગામ બનાવવુ છે તો શું કરવું
મારે ડીજીટલ ગામ બનાવવુ છે તો શુ કરવુ
સોલર સ્ટેટલાઈટમાટે શુ કરવુ તેમા કોઈ સહાય મલશે ખરી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
Back to top