অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સામાન્ય ફરજ કારકુન

સામાન્ય ફરજ કારકુન

સત્તાઓ

સામાન્ય ફરજ કારકુન

વહીવટી

  • રજીસ્ટ્રી શાખામાંથી મળતી ટપાલોનો સ્વીકાર.
  • મળેલ ટપાલોની નોંધણી.
  • નોંધેલી ટપાલોની ના.સે.અ. ઓન. વહેંચણી.
  • શાખાની ફાઇલોની મુવમેન્ટ રાખવી.
  • બહાર જતી ફાઇલોની આંતર શાખાકીય અથવા યુ.આર. ડાયરીમાં નોંધણી.
  • ટાઇપ થયેલ કેસોની સરખામણી કરવી.
  • ટાઇપ થયેલ કેસો સહી માટે અધિકારીને રજુ કરવા.
  • સહી થયેલા કેસોની રવાનગી.

નાણાકિય ફરજો

  • રોકડ શાખાના કારકુન પગાર અને અન્ય ભથ્થાઓના બીલો બનાવવા અને મંજુર થયેલ રકમની વહેંચણી કરવી.
  • કેશીયરે બેન્કમાંથી નાણા લાવવા અને જમા કરવા અને સંબંધિત કર્મચારીઓને ચુકવણું કરવું. તેમજ કેશબુક અઘતન રાખવી.
  • હિસાબોનું મેળવણું.

અન્ય

  • રજીસ્ટ્રી શાખાના સા.ફ.કા. એ ટપાલ ટીકીટોનો હિસાબ અઘતન રાખવો, અને ઉપરી અધિકારીઓની ટપાલો સીધી મોકલવી.
  • ફ્રેંન્કીગ મશીનની જાળવણી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate