অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નાયબ સચિવશ્રી (વસુલાત)

નાયબ સચિવશ્રી (વસુલાત)

હોદ્દો

  • નાયબ સચિવશ્રી (વસુલાત)

સત્તાઓ

  • નર્મદા યોજના સિવાયની સિ઼ચાઇ યોજનાઓના જમીન સંપાદન અને પુનઃ વસવાટની કામગીરી.
  • જમીન સંપાદનના કેસોમાં થતા કોર્ટ કેસો બાબત.
  • રાઇટ ટુ ઇન્ફરમેશન એકટની કામગીરી.
  • સિંચાઇ દરો, પાણીના દરની વસુલાત, તળાવોની જમીન મુંબઇ સિંચાઇ અધિનિયમ-૧૮૭૯, ગુજરાત જાહેર નિયમ-૧૯૬૨, સિંચાઇની વાર્ષિક સમીક્ષા, સિંચાઇના પાણીનો ઉપયોગ.
  • વર્કચાર્જ મહેકમ, રોજમદાર મહેકમના કર્મચારીઓના નીતિ વિષયક સેવા વિષયક અને કોર્ટને લગતા કેસો.

અન્ય

  • જાહેર હિસાબ સમિતિની માહિતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate