વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કન્યા કેળવણી

કન્યા કેળવણી વિષેની માહિતી છે

૧૯૯૮-૯૯ થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સtવનો કાર્યક્રમ અમલમાં મુકાયો છે.

શાળા-પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવના ત્રણ દિવસોમાં નીચે દર્શાવેલ સંખ્‍યામાં બાળકોએ શાળામાં પ્રવેશ લીધો હતો.

કન્‍યા કેળવણી રથયાત્રાને કારણે નિરક્ષર વાલીઓ પણ શિક્ષણ અને ખાસ કરીને કન્‍યા કેળવણી માટે જાગ્રત બન્‍યા

રાજ્યના માન. મુખ્‍ય મંત્રીશ્રી, માન. શિક્ષણમંત્રીશ્રી, અન્‍ય વિભાગોના માન. મંત્રીશ્રીઓ, જિલ્‍લાના પ્રભારી સચિવશ્રી, જીલ્‍લા, કલેકટર, જીલ્‍લા વિકાસ અધિકારી, આઇ.એ. એસ., આઇ.પી.એસ. આઇ.એપ. એસ. ઓફિસરો, સચિવાલયના અધિકારીઓ માટે સામાજિક સેવાની ભાવનાથી સક્રિય યોગદાન આપવા ઉનાળાના ધોમધખતા તાપ-તડકામાં ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો

કન્‍યા કેળવણી રથયાત્રામાં સ્‍થાનિક સંસદ સભ્‍યશ્રી, ધારાસભ્‍યશ્રી તેમજ તાલુકા અને જીલ્‍લા પદાધિકારીઓ પણ જોડાયા અને ગુજરાત રાજ્યને સ્‍ત્રી-સાક્ષરતાની રીતે અગ્રિમ હરોળમાં લઇ જવાના સરકારના પ્રયત્‍નોમાં નિષ્‍ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્‍યું.

પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-૧ માં દાખલ થયેલ વિધ્યાર્થીઓની સંખ્યા.

Year of Praveshotsav

Given Admissions

Boys

Girls

Total

2003-2004

348989

313693

662682

2004-2005

108834

104498

213332

2005-2006

118728

116357

235085

2006-2007

338567

307280

645847

2007-2008

323295

297859

621154

2008-2009

320104

299219

619323

2009-2010

346583

321330

667913

2010-2011

318509

300289

618798

2011-2012

325543

304007

629550

2012-2013

290011

281929

571940

 

 


છોડવા વાળાનો દર ધો ૧ થી ૭/૮ માટે

છોડવા વાળાનો દર ધો.૧ થી પ માટે

વર્ષ

છોડવા વાળાનો દર %

છોડવા વાળાનો દર %

.

છોકરાઓ

છોકરીઓ

કુલ

છોકરાઓ

છોકરીઓ

કુલ

૧૯૯૦-૧૯૯૧

૬૨.૮૬

૬૧.૬૦

૬૪.૪૮

૪૪.૬૩

૫૩.૪૧

૪૯.૦૨

૧૯૯૧-૧૯૯૨

૬૦.૫૮

૬૫.૬૩

૬૩.૧૦

૪૩.૬૭

૫૨.૬૭

૪૮.૧૭

૧૯૯૨-૧૯૯૩

૫૮.૧૭

૬૪.૨૯

૬૧.૨૩

૪૧.૭૪

૫૦.૧૯

૪૫.૯૭

૧૯૯૩-૧૯૯૪

૫૬.૯૧

૬૭.૮૪

૬૨.૩૮

૪૦.૩૮

૪૯.૮૪

૪૪.૬૩

૧૯૯૪-૧૯૯૫

૫૧.૧૭

૫૫.૫૨

૫૩.૧૧

૩૪.૯૪

૪૧.૧૦

૩૭.૭૧

૧૯૯૫-૧૯૯૬

૪૯.૧૯

૫૩.૮૦

૫૧.૨૫

૩૩.૪૫

૪૦.૦૧

૩૬.૯૩

૧૯૯૬-૧૯૯૭

૪૮.૧૯

૫૧.૧૭

૪૯.૪૯

૩૨.૭૨

૩૯.૭૪

૩૫.૪૦

૧૯૯૭-૧૯૯૮

૪૭.૧૨

૫૦.૧૮

૪૮.૪૩

૩૨.૨૬

૩૮.૯૫

૩૫.૩૧

૧૯૯૮-૧૯૯૯

૪૬.૯૧

૪૯.૭૪

૪૮.૧૮

૨૯.૨૮

૨૭.૫૬

૨૮.૯૬

૧૯૯૯-૨૦૦૦

૪૨.૭૬

૩૯.૯૦

૪૧.૪૮

૨૩.૬૭

૨૦.૮૩

૨૨.૧૧

૨૦૦૦-૨૦૦૧

૪૦.૫૩

૩૬.૯૦

૩૮.૯૨

૨૧.૦૫

૨૦.૮૧

૧૯.૧૨

૨૦૦૧-૨૦૦૨

૩૯.૧૬

૩૫.૨૮

૩૭.૨૨

૨૦.૪૬

૨૦.૫૩

૨૦.૫૦

૨૦૦૨-૨૦૦૩

૩૭.૮૦

૩૩.૧૭

૩૫.૪૬

૧૯.૦૮

૧૯.૧૪

૧૯.૧૨

૨૦૦૩-૨૦૦૪

૩૬.૫૯

૩૧.૪૯

૩૩.૭૩

૧૭.૭૯

૧૭.૮૪

૧૭.૮૩

૨૦૦૪-૨૦૦૫

૧૫.૩૩

૨૦.૮૦

૧૮.૭૯

૮.૭૨

૧૧.૭૭

૧૦.૧૬

૨૦૦૫-૨૦૦૬

૯.૯૭

૧૪.૦૨

૧૧.૮૨

૪.૫૩

૫.૭૯

૫.૧૩

૨૦૦૬-૨૦૦૭

૯.૧૩

૧૧.૬૪

૧૦.૨૯

૨.૮૪

૩.૬૮

૩.૨૪

૨૦૦૭-૨૦૦૮

૮.૮૧

૧૧.૦૮

૯.૮૭

૨.૭૭

૩.૨૫

૨.૯૮

૨૦૦૮-૨૦૦૯

૮.૫૮

૯.૧૭

૮.૮૭

૨.૨૮

૨.૩૧

૨.૨૯

૨૦૦૯-૨૦૧૦

૮.૩૩

૮.૯૭

૮.૬૫

૨.૧૪

૨.૧૭

૨.૨૦

૨૦૧૦-૨૦૧૧

૭.૮૭

૮.૧૨

૭.૯૫

૨.૦૮

૨.૧૧

૨.૦૯

૨૦૧૧-૨૦૧૨

૭.૩૫

૭.૮૨

૭.૫૬

૨.૦૫

૨.૦૮

૨.૦૭

૨૦૧૨-૨૦૧૩

૬.૮૭

૭.૩૭

૭.૦૮

૨.૦૨

૨.૦૬

૨.૦૪

૨૦૧૩-૨૦૧૪

૬.૫૩

૭.૨૮

૬.૯૧

૧.૯૭

૨.૦૨

૨.૦૦

સ્ત્રોત : શિક્ષણ વિભાગ.

3.23684210526
NITESH Dec 23, 2015 01:46 PM

સરકારી શાળાની હાલત બહુ ખરાબ છે તેને સુધારો નહીંતર પ્રાઇવેટ શાળા બંધ કરી સરકારીને પ્રાઇવેટ જેવી બનાવો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top