વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આદિજાતિ મહોત્સવ

આ આદિજાતિ મહોત્સવ

સન ૧૯૯૦-૯૧ના વર્ષથી પ્રતિવર્ષ રાજય કક્ષાના આદિજાતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં રાજયના તથા પાડોશી રાજયો, ગોવા,મહારાષ્‍ટૃ અને રાજસ્‍થાન રાજયના આદિજાતિ મંડળીના ૭૦૦ જેટલા કલાકારો તેઓની પરંમપરાગત કલા રજૂ કરે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧૩.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૭૦૦ લાભાર્થીઓ લાભ લેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top