હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / યોજનાઓ અને કાર્યક્રમો / પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના

યોજનાનો ઉદ્દેશ:

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧: વસતી ગણતરી ૨૦૦૧ મુજબના ૨૫૦ થી વધુ વસતીના આદિજાતિ પર અને પ૦૦ થી વધુ વસતીવાળા બિન આદિજાતિ પરાઓને કનેકિટવિટી આપવી.

પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૨ જે રાજ્યોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૧ મુજબ ના મળવાપાત્ર પર જોડાણ ની ૧૦૦% મંજુરી મેળવી લેવામાં આવી હોય તેવા રાજ્યોના હયાત રોડ નેટવર્ક પૈકી માર્ગદર્શિકા મુજબના માકીંગ ની પાત્રતામાં આવતા પસંદગીના ગ્રામ્ય અને અન્ય જિલ્લા માર્ગોને જોડીને બનતા થુ રૂટને પ.પ મીટર સુધી પહોળા અને મજબૂતીકરણ જોગવાઇઓ છે.

યોજનાના ફાયદા/સહાય

  1. પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના-૧ હેઠળ ૨૦ પ૭ પરાઓ અને ૧૨૩૦ બિન આદિજાતિ પરાઓ મળી કુલ  ૩૨૮૭ પરાઓ કુલ પ૩૪૮.૯૨ કિલોમીટરની લંબાઈ દ્વારા એક બારમાસી રસ્તા ડાણના લાભ માટે રૂ. ૧૩૬૪.૬૭ કરોડની કિંમતે આવરી લેવા પરાઓને જોડતા પર ૧૨.૩૦ કિલોમીટરના રસ્તાઓના કામો પૂર્ણકરવામાં આવ્યા છે. ઉપરાંત કુલ ૬ ૧૯૧૩૭ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૨૦૦૩.૪૯ કરોડની કિંમતે મજબૂતીકરણ માટે મંજૂરી મેળવી લેવામાં આવી, જે પૈકી  ૬૦૬૩ કિલોમીટરની લંબાઇ ના રસ્તાઓની સુધારણા / મજબુતીકરણ ના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે.   પ્રધાન મંત્રી ગ્રામ સોકુ યોજના -૨ હેઠળ કુલ ૧૧૮૦.૩૧ કિલોમીટરના ગ્રામ્ય રસ્તાઓ ને રૂ. ૬૭૭,૭૧ કરોડની કિંમતે પહોળા અને સુધારણા/ મજબુતીકરણ માટે મંજૂરી લેવામાં આવી જે પૈકી ૯૦૬.૪૨ કિલોમીટરની લંબાઇના રસ્તાઓના સુધારણા / મજબુતીકરણના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

અમલીકરણ કરતી કચેરી / સંસ્થા /એજન્સી /સંસ્થા :

યોજના રણ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ  વિભાગીય કચેરી મારફત અમલ કરવામાં આવે છે તથા રાજ્ય કક્ષાએ સમીક્ષા ગુજરાત સ્ટેટ રૂરલ રોડ ડેવલપમેન્ટ એજન્સી/ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કરવામાં આવે છે.

અન્ય શરતો

  • જમીન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
  • મંજૂર કરેલ રકમ ઉપરનું નાણાકીય ભારણ જેમ કે - ટૅડર પ્રિમિયમ / સ્ટાર રેટ / એક્સટ્રા – એકસેસ જેવી રકમ વગેરે રાજ્ય સરકારે ભોગવવાની હોય છે.
  • નવેમ્બર ૨૦૧પ ના પરિપત્ર થી ભારત સરકારે ૦૧-૦૪-૨૦૧પ થી અમલમાં આવે તે રીતે યોજનાની ફંડીગ પેટર્નમાં ૬૦ :૪૦ (કેન્દ્ર : રાજ્ય) નો ફેરફાર કરવામાં આવ્યો છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

3.26666666667
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
દલાભાઈ પુનમા ભાઈ પટેલ મુ કોટડા તા લાગણી જિ બનાસકાંઠા . Sep 02, 2019 08:20 PM

કુષણનગર પ્રાથમીક શાળામાં ધોરણ એક થી આઠ સુધી બાળકો ભણે છે.રોડ ની ખુબ જરુરિયાત છે. 2.કિ.મી ગામ થી દુર આવેલ છે.

મહેદૃભાઈ ઠાકોર Feb 01, 2019 02:55 PM

માનનીય, સરકાર સાહેબ શ્રી,
તા-જિ-વડોદરા,
ગામ-દુમાડ,
આપ સાહેબ ને વિનંતી સહ જણાવવાનુ કે દુમાડ થી સીસવા ગામ સુધી 3 કી.મી.કાચો રસ્તો ડામર રોડ બને તોબંનેગામનાવિધાથીઁ,પશુપાલકો,ખેડૂતો,નાગરીકોને અવર જવર સુલભ બને
એજ વિનંતી, જય જવાન જય કિસાન

ભૌતિક પટેલ Dec 01, 2018 11:04 AM

ગામ - નેસડી ૨
તા - ખામ્ભા
જી - અમરેલી
માનનીય સરકાર શ્રી મારા ગામ નેસડી 2 થી વાવડી , સમહુખેતી થી રાજુલા સુધી નો રોડ સાવ ખરાબ હાલત માં છે...લોકો ને રાજુલા શહેર સુધી પોહચવા માં ભારે મુશ્કેલી પડે છે. અમારા ગામ થી રાજુલા સુધી નું અંતર 17 કિલોમીટર છે. આટલી રસ્તો કાપવા માં 1 કલાક જતી રહે છે...આવી પરિસ્થિતિ માં કોઈ દર્દી ને શહેર સુધી સારવાર માટે લઇ જવા માં ઘણો સમય લાગે છે. આપ આ રોડ નું કામ જલ્દી કરી આપો એવી અપેક્ષા.

વાઘેલા હરદીપસિહ રણજીતસિંહ Oct 16, 2018 03:51 PM

માનીયસરકારી અધિકારી સાહેબ
ડીસ્ટ્રીક્ટ ગુજરાત બરોડા
તાલુકો પાદરા
ગામ જાસપુર
પીનબર ૩૯૧૪૪૦
સવિનય સહ ભારત સાથે જણાવાનુ કે અમારા ગામ જાસપુર થી
લુણા ગામને જોડતો 3 કિલોમીટર નો પાકો ડામર રોડ મુખ્ય મંત્રી
ગામશડક યોજના સરકારે પાસ કરેલ છે અને તે નુ અડઘું કામ પુણ પણ થયેલ છે અને અને બાકી નુ કામ અઘરું મુકી કોન્ટ્રાક્ટ
જતા રહ્યા છે મે આના અનુસઘાન મા અમારા ગામ જાસપુર થી
લઈ ને જીલ્લા લેવના તમામ અઘરી કારીયો ને લેખિત ફરિયાદ નોંધાવી હતી પરંતુ ત્યાં થી પણ અમને કોઈ પણ સનતોશ કારક
જવાબ આપ્યો નથી તો આપ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે કે અમારા ગામ જાસપુર ની સ્થળ મુલાકાત કરાવી અમારી આ તકલીફ નુ નિરા કરણ કરી આપસો આપણો વિશ્વાસુ નાગરીક

સોલંકી રમેભાઈ ગેમાલઈ Sep 11, 2018 12:02 PM

માનનિય સરકાર શ્રી
જિલ્લો મહિસાગર
તાલુકો વિરપુર
ગામ સરાડિયા(માનાવત)
માનિય સરકાર શ્રી મારા ગામ સરાડિયા ગામે જે કેનાલ ચોકડિ થિ માનાવત તરફ જતો રસ્તો જે વરસોથિ કાચો છે. જે રસ્તો સૌવથિ વધુ ઉપયોગ થાય છે. મારા ગ્રામજનો ને તફલિક નપડે માટે હુ અને મારા ગ્રામ જનો રદય પુર્વક વિનંતિ કરુ છું આપ મારા ગામમા રેલો રસ્તો સારો અને વિકસિત ડામર પાકો રસ્તો બનાવવા માટે વિંનંતિ કરુ છુ.આવિ અપેક્ષા રાખુ છુ.

જય હિન્દ ભારત માતાકિ જય વંન્દે માતરમ્

આપનો વિસ્વાસુ
સોલંકિ રમેશભાઈ ગેમાલભાઈ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top