હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મોબાઇલ બેન્કિંગ મારફતે નીચેની સેવાઓ આપવામાં આવે છે:

 • નાણાનું પરિવહન (બેંક અંદર અને બહાર - NEFT મદદથી)
 • જમાનાણાની પૂછપરછ કે જમાનાણાનું ટૂંકું નિવેદન
 • ચેક બુકની વિનંતી
 • ઉપયોગીતા બિલની ચૂકવણી
 • એમ કોમર્સ (મોબાઇલ રીચાર્જ , વ્યાપારિક ચુકવણી, એસબીઆઈ જીવન વીમા પ્રિમીયમ)

SBI મોબાઇલ બેન્કિંગ સેવાઓની ખાસિયતો

 • આ મોબાઇલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવા, ગ્રાહકોએ બેંક સાથે નોંધણી કરવી પડે છે.
 • નાણાનું પરિવહન અને બિલ / વ્યાપારિક ચૂકવણી માટે મોબાઈલ બેન્કિંગ દ્વારા દરરોજ નાણા વ્યવહાર કરવાની મર્યાદા ગ્રાહક દીઠ અનુક્રમે રૂ.5000 અને Rs.10, 000 તેમજ કેલેન્ડર માસ મર્યાદા રૂ. 30,000ની રહેશે.
 • આ સેવા નિઃશુલ્ક ઉપલબ્ધ છે, જોકે, એસએમએસ / GPRS જોડાણની કિંમત ગ્રાહક પાસેથી લેવામાં આવશે.

નોંધણી પ્રક્રિયા

Process over Mobile Handset

 • ટાઈપ કરો MBSREG <મોબાઈલ કંપનીનું નામ > <મોબાઈલ મોડેલl> અને 567676ને એસએમએસ મોકલો, જેમ કે, MBSREG Nokia 6600
 • જો તમારા મોબાઇલ મોડેલમાં જાવા સક્રિય કરેલ હોય, તો પછી તમે એક વપરાશકર્તા ID, મૂળભૂત MPIN અને એસએમએસ દ્વારા મોકલેલી લીક કે જેનાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય, જો તમને GPRS જોડાણની જરૂર પડશે.
 • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમે એસએમએસ દ્રારા પ્રાપ્ત વપરાશકર્તા આઈડીથી લોગઈન કરો.
 • આ વપરાશકર્તા આઈડી અક્ષરો કે આંકડા પ્રત્યે સંવેદનશીલ છે તેથી એસએમએસમાં આપ્યા પ્રમાણે જ તેને દાખલ કરો.
 • મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન ખોલ્યા પછી, તો તમને MPIN બદલવા માટે પૂછવામાં આવશે
 • પૂછવામાં ન આવે, તો તેના મુખ્ય મેનુ માંથી "SETTINGS" પસંદ કરો અને "CHANGE MPIN" પસંદ કરો
 • મૂળભૂત MPINમાં "OLD MPIN"ને દાખલ કરો અને "NEW MPIN" માં તમારી પસંદનું નવું MPIN દાખલ કરો, ત્યારબાદ પુષ્ટિ કરવા માટે "CONFORM NW MPIN" માં એક વાર ફરી શકાય છે તમારી પસંદગીનું નવું MPIN દાખલ કરી અને વિનંતિ મોકલી દો.
 • તમે MPIN માં ફેરફારની ખાતરી કરવા માટે SMS મળશે.
 • MPINમાં ફેરફારની ખાતરીની કર્યા પછી, ગુપ્ત પ્રશ્ન પસંદ કરો અને જવાબ દાખલ કરો
 • આ હેતુ માટે, મુખ્ય મેનુ માંથી "સેટિંગ્સ" પસંદ કરો અને "એકાઉન્ટ ચકાસો" પસંદ કરો અને આપવામાં આવેલ મેનુમાંછી એક ગુપ્ત પ્રશ્ન પસંદ કરો અને જવાબ આપો
 • કૃપા કરીને આ ગુપ્ત પ્રશ્ન અને જવાબ યાદ રાખો કે જે તમને માન્ય કરવા માટે ત્યારે ઉપયોગી સાબીત થશે જ્યારે તમે તમારા MPIN ભૂલી ગયા હોય અથવા મોબાઇલ બેન્કિંગ સેવાઓને રદ કરવા માંગતા હશો.
 • નજીકના SBI એટીએમ પર તમારું ખાતુ સક્રિય કરો.
 • એટીએમ પર, ડબીટ કાર્ડને દાખલ કર્યા બાદ, વિકલ્પ 'સેવાઓ'ને પસંદ કરો અને પછી 'મોબાઇલ બેન્કિંગ' પસંદ કરો.
 • મોબાઈલ બેન્કિંક હેઠળ, 'નોંધણી' વિકલ્પ પસંદ કરો, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને નોંધણીની ખાતરી માટે ફરીથી મોબાઈલ નંબર દાખલ કરો.
 • આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારું ખાતું સક્રિય કરવામાં આવશે.
 • ત્યાર બાદ તમે મોબાઇલ બેન્કિંગ સેવાઓ હેઠળ આપવામાં આવતી બધી સેવાઓનો ઉપયોગ કરી શકો છો.

વધુ માહિતી

SBI મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.09090909091
રચના છાયા Mar 02, 2019 09:55 AM

મારે‌ બેંક માં ખાતું ખોલાવવુ‌ છે તો મારે શું કરવું જોઈએ?

Anonymous Jan 13, 2019 02:17 PM

ગુજરાત
Dahod . ફતેપુરા

સુથાર કિરતીભાઇ જેમલભાઈ Nov 30, 2018 03:16 PM

મારે મોબાઈલ બેંકિંગ ચાલુ કરવુ છે આ નંબર પર 96*****96

શાંન્તિ લાલ Nov 01, 2018 11:17 AM

મારે મોબાઈલ બેંકિંગ ચાલુ કરવુ છે આ નંબર પર

Luyesh Sep 27, 2018 09:03 PM

ATM નો ગુપ્ત નંબર બદલ વો છે કઇ રીતે થઈ શકે છે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top