હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / મોબાઈલ શાસન / જમ્મુ અને કાશ્મીર બેંક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જમ્મુ અને કાશ્મીર બેંક

જમ્મુ અને કાશ્મીર બેંકની મોબાઇલ બેન્કિંગ વિશેની માહિતી

જમ્મુ અને કાશ્મીર બેંક, મોબાઇલ પર એસએમએસ મારફતે ચેતવણી બેન્કિંગ સેવાઓની તક આપે છે:

  • ડેબિટ ખાતા વ્યવહારો (500 રૂ. ઉપર)
  • ક્રેડિટ ખાતા એકાઉન્ટ વ્યવહાર (500 રૂ. ઉપર)
  • જમારાશીની પુછપરછ
  • લોન માટે હપતા માટેના સૂચનો
  • ગાળાના જમારકમની પરિપક્વતા
  • જારી કરેલા ચેકની ચૂકવણીને રોકવા માટેની વિનંતિ મોકલવા માટે

એસએમએસ સેવાઓ માટેની નોંધણી પ્રક્રિયા

  • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખામાં ભરેલું અરજીપત્ર જમા કરાવો
  • અરજીપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

વધુ માહિતી

જમ્મુ કાશ્મીર બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
3.07894736842
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top