অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંસ્થાની વિગતો

સંસ્થાની વિગતો

યુ.આઇ.ડી.એ.આઇ. તા. ર૮-૦૧-૦૯ના જાહેરનામાથી ૧૧પ અધિકારીઓ અને સ્ટા ફની કોર ટુકડીસાથે ઉભું કરવામાં આવ્યુંા હતું. જાહેરનામા મુજબ, મુખ્ય મથક ખાતે,મહાનિયામક, નાયબ મહાનિયામક અને મદદનીશ મહાનિયામકની ત્રણ જગ્યાંઓ અને ૩પ યુ.આઇ.ડી. કમિશનરની જગ્યાઓ દરેક રાજ્યમાં એક એમ મંજૂર કરવામાં આવી હતી. ત્યાઆરબાદ બેંગલોર, ચંદીગઢ, દિલ્હીય, હૈદરાબાદ, ગુવાહાટી, લખનૌ,મુંબઇ અને રાંચીમાં દેશના નિર્દિષ્ટા રાજ્યોને આવરી લેતા ક્ષેત્રાધિકાર સાથે પ્રાદેશિક કચેરીઓ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બેંગલોરમાં એક પ્રૌદ્યોગિકી કેન્દ્રત સ્થા પવામાં આવ્યુંએ છે. સપ્ટે્મ્બદર ર૦૦૯માં ર૬૮ વધારાની જગ્યા્ઓ ઊભી કરવામાં આવી હતી. હાલ યુ.આઇ.ડી.એ.આઇ. ખાતે કુલ ૩૮૩ અધિકારીઓ અને તાબાનો કર્મચારી વર્ગ મંજૂર કરવામાં આવ્યોુ છે.

મુખ્ય મથકનું સંગઠન:

યુ.આઇ.ડી.એ.આઇ.નુંમુખ્‍ય મથક દિલ્‍હીમાં છે. શ્રી નંદન નિલેકણી તેના અધ્‍યક્ષ છે, શ્રી વિજય એસ. મદન તેના મહાનિયામક અને મિશન(Mission) નિયામક છે. સંગઠનમાં મહાનિયામકનેસાત નાયબ મહાનિયામક મદદ કરે છે. તે સંયુકત સચિવની કક્ષાના અધિકારીઓ છે. તે જુદી જુદીવિંગના ઇન-ચાર્જ છે. એક નાયબ મહાનિયામક નાણા વિંગના વડા છે. નાયબ મહાનિયામકનીમદદમાં ર૧ મદદનીશ મહાનિયામક, ૧પ નાયબ નિયામક, ૧પ સેકશન અધિકારી અને ૧પ મદદનીશ છે. મુખ્‍યમથકમાં ૧૪૬ અધિકારીઓ અને સ્‍ટાફ (હિસાબનીશ અને માહિતી-પ્રૌદ્યોગિકી શાખા સહિત) મંજૂર કરાયો છે. તમામ અધિકારીઓ અને સ્‍ટાફનેકેન્‍દ્રીયસ્‍ટાફ યોજના અથવા દ્વિપક્ષી માર્ગ મારફત પ્રતિનિયુક્તિ પર નીમ્યા છે. મંજૂર કરેલ સ્‍ટાફમાંથી હાલ ૮પ ભરાઇ છે. બાકીની ખાલી જગ્‍યાઓ માટે નિમણૂંકની પ્રક્રિયા ચાલે છે.

પ્રાદેશિક કચેરીઓનું સંગઠન વિષયક માળખું

દરેક પ્રાદેશિક કચેરીના વડા નાયબ મહાનિયામક છે. તેમની મદદમાં ૪ મદદનીશ મહાનિયામક, ૩ નાયબ નિયામક, ૩ સેકશન અધિકારી, ૧ સિનિયર હિસાબ અધિકારી અને ૧ હિસાબનીશ અને અંગત સ્‍ટાફ છે.

પ્રોજેકટ સંચાલન એકમ

ઓળખ ઇસ્‍યુ પ્રક્રિયા તરત શરૂ કરવા અને પ્રૌદ્યોગિકી, કાનૂની, હાર્ડવેર અને સોફટવેરની પ્રાપ્‍તિ, વિગતવાર પ્રોજેકટ અહેવાલ તૈયાર કરવા, જાગૃતિ નિર્માણ વિગેરે વિવિધ કામગીરી ક્ષેત્રોમાં માર્ગદર્શન પુરું પાડવા કાર્યક્રમ વ્‍યવસ્થાએકમો, નિષ્‍ણાતોની કોર ટુકડીની જરૂરિયાત અનુસાર પ્રોજેકટવ્‍યવસ્થા એકમ (PUM) સ્‍થાપવામાંઆવ્‍યો છે. આ વ્‍યવસાયિકો તેમનાં સંબંધિત ક્ષેત્રોનો વિશાળ અનુભવ ધરાવતા હોય છે, જેઓ પ્રોટોટાઇપનો વિકાસ, તેના વિભાવવાનીસાબિતીની ચકાસણી, ટેકનોલોજી પ્‍લેટફોર્મનું નિર્માણ, ડિઝાઇનિંગ, સંચાર અને જાગૃતિ કાર્યક્રમો વગેરે સહિત પ્રોજેકટનાં જુદાં જુદાં પાસાં પર સલાહકાર/સેવા પૂરી પાડનાર સાથે કામ કરવા અને સત્તાતંત્રને સલાહ આપવા રોકવામાં આવ્‍યા હોય છે.

નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સ્‍માર્ટગવર્નમેન્‍ટની સહાયથી જે ટુકડી રચવામાં આવી છે. તે સંસ્થા સાથે યુ.આઇ.ડી.એ.આઇ.એ. ૩૦મી નવેમ્‍બર-ર૦૦૯ના રોજ કરાર કર્યો છે. પ્રૌદ્યોગિકી, કાનૂની, સંચાર અને શક્તિ નિર્માણની પ્રાપ્‍તિ, પ્રક્રિયા અને કામગીરી અંગેની કામગીરીમાં હાલ વીસ વ્‍યાવસાયિકો કામ કરી રહ્યા છે.

હિસ્સેદારો સાથે

બેઠકો

આધારના ગરીબ તરફી ઝોકનેધ્‍યાનમાં લઇને, યુ.આઇ.ડી.એ.આઇ. નાગરિક સમાજ સંગઠન (સી.એસ.ઓ.) અને ખાસ કરીને જે ઓછી સેવા મેળવતી અને સીમાંત કોમો માટે બોલતાં હોય તેવાં દેશના જુદા જુદા ભાગનાં સરકારી ખાતાં સાથે બેઠકો યોજે છે અને/અથવા બેઠકોમાં ભાગ લે છે.

  • મંત્રાલય અને રજિસ્‍ટ્રાર સાથે બેઠકો
  • પેટ્રોલિયમ મંત્રાલય - ર૯ જુલાઇ, ર૦૦૯
  • શ્રમ મંત્રાલય - ર૯ જુલાઇ, ર૦૦૯
  • વિદેશ બાબતોનું મંત્રાલય - ૩૦ જુલાઇ, ર૦૦૯
  • આવકવેરા વિભાગ - ૩૦ જુલાઇ, ર૦૦૯
  • આયોજન કમિશન - ઓગસ્‍ટ, ર૦૦૯
  • ૧૩મું નાણા કમિશન - ઓગસ્‍ટ, ર૦૦૯
  • મુખ્‍ય માહિતી કમિશનર, - ૧૮ ઓગસ્‍ટ, ર૦૦૯
  • મુખ્‍ય તકેદારી કમિશનર - ૧૯ ઓગસ્‍ટ, ર૦૦૯
  • ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે કરેલી ભાગીદાર, ર૦ ઓગસ્‍ટ, ર૦૦૯
  • મેધાલય સરકારના મુખ્‍ય સચિવ અને સિનિયર અધિકારીઓ, -ર૬ઓગસ્‍ટ, ર૦૦૯
  • કર્ણાટક સરકારના મુખ્‍ય સચિવ અને સિનિયર અધિકારીઓ –ર૯, ઓગસ્‍ટ, ર૦૦૯
  • વીમા નિયંત્રક અને વિકાસ એજન્‍સી -૩૧ ઓગસ્‍ટ, ર૦૦૯
  • દિલ્‍હી સરકારના મુખ્‍ય મંત્રી અને સિનિયર અધિકારીઓ- ૦ર સપ્‍ટેમ્‍બર,ર૦૦૯
  • એલ.આઇ.સી. – ૪ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • જાહેર આરોગ્‍ય અને યુ.આઇ.ડી.મંત્રણાકાર્યશાળા– ૦૮ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • ઇંડિયન બેન્‍કએસોસીએશન– ૦૯ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • અર્થશાસ્‍ત્રીવિચારવિમર્શ– ૧૦ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • મુખ્‍યએકાઉન્‍ટન્‍ટ જનરલ, - ર૩ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • એન.એ.એસ.એસ.સી.ઓ.એમ. – ર૪ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • કેરળ સરકારના મુખ્‍ય સચિવ અને સિનિયર અધિકારીઓ – ર૯ સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • તામિલનાડુ સરકાર – ૩૦મી સપ્‍ટેમ્‍બર, ર૦૦૯
  • પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ – ૦પ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • રાજસ્‍થાન સરકારના મુખ્‍ય મંત્રી અને સિનિયર અધિકારીઓ -૦૬ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • ઉત્તરાખંડ સરકારના મુખ્‍ય મંત્રી અને સિનિયર અધિકારીઓ- ૦૮, ૧૦ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • લાલબહાદુરશાસ્‍ત્રી નેશનલ અકાદમી ઓફ એડમિનિસ્‍ટ્રેશન, મસુરી- ૦૯ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • આવાસન અને શહેરી વિકાસ મંત્રાલય – ૧ર ઓકટોમ્‍બર, ર૦૦૯
  • પી.ડી.એસ.યુ.આઇ.ડી.એ.આઇ. કાર્યશાળા– ૧૩ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • આંતરાષ્‍ટ્રીય ડોનર પરિષદ – ૧૪ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • પરિષદ- નાણાકીય સમાવેશ, એન.આર.ઇ.જી.એ. અને યુ.આઇ.ડી.એ.આઇ.- ૧પ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • ગોવા સરકાર – ૧૬ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • આંધ્ર પ્રદેશ સરકાર – ર૧ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • એસ.વી.પી. નેશનલ પોલીસ અકાદમી, હૈદરાબાદ- રરઓકટોમ્‍બર, ર૦૦૯
  • આઇ.ડી.બી.આર.ટી. – ર૧ ઓકટોમ્‍બર, ર૦૦૯ અને
  • માઇક્રોફાઇનેન્‍સફીલ્‍ડ વિઝિટ- રરઓકટોમ્‍બર, ર૦૦૯
  • આઇ.આઇ.એ.એસ.કોન્‍ફરન્‍સ, શીમલા -૩૦ ઓકટોમ્‍બર, ર૦૦૯
  • વેન્‍ચરકેપિટલિસ્‍ટ– ૧૩ નવેમ્‍બર, ર૦૦૯
  • ઉત્તરપ્રદેશ સરકાર – ૧૬ નવેમ્‍બર, ર૦૦૯
  • બિહાર સરકાર – ૧૭ નવેમ્‍બર, ર૦૦૯
  • મણિપુરનામુખ્‍યમંત્રી– ર૪ નવેમ્‍બર, ર૦૦૯
  • મહારાષ્‍ટ્ર સરકાર- ર૭ નવેમ્‍બર, ર૦૦૯
  • ફોરવર્ડમાર્કેટ કમિશન, - ર૭ નવેમ્‍બર, ર૦૦૯
  • મહારાષ્‍ટ્રનામુખ્‍ય મંત્રી – ૩૦ નવેમ્‍બર, ર૦૦૯
  • ભારતીય રિઝર્વ બેન્‍ક– ૩૦ નવેમ્‍બર, ર૦૦૯
  • યુ.આઇ.ડી. સાથે જોડાયેલમાઇક્રોપેમેન્‍ટમોડલની આયોજન કમિશનને રજૂઆત – ૦૪ ડિસેમ્‍બર, ર૦૦૯
  • ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્‍યમંત્રી અને અધિકારીઓ- ૦૮ ડિસેમ્‍બર, ર૦૦૯
  • આઇ.આઇ.એમ. અમદાવાદમાં ચર્ચા – ૦૮ ડિસેમ્‍બર, ર૦૦૯
  • આધાર સાથે જોડાયેલમાઇક્રોપેમેન્‍ટ અંગે આર.બી.આઇ. અને આઇ.બી.એ.-૧૧ ડિસેમ્‍બર-ર૦૦૯
  • આધાર સાથે જોડાયેલમાઇક્રોપેમેન્‍ટ અંગે નાણા મંત્રાલય- ૧પ ડિસેમ્‍બર, ર૦૦૯
  • સંસદીય અભ્‍યાસ અને તાલીમ બ્‍યૂરોમાં માન. સંસદ સભ્‍યોનેયે.આઇ.ડી.એ.આઇ. પ્રોજેકટની રજૂઆત, ૧૬ ડિસેમ્‍બર, ર૦૦૯
  • પંજાબ સરકાર- મુખ્‍ય સચિવ અને સિનિયર અધિકારીઓ -૧૭ ડિસેમ્‍બર, ર૦૦૯
  • કર્ણાટક સરકાર- મુખ્‍ય સચિવ- ૧૮ ડિસેમ્‍બર, ર૦૦૯
  • કર્ણાટક સરકાર- મુખ્‍ય મંત્રી – ૧૯ ડિસેમ્‍બર, ર૦૦૯
  • આધાર આધારિત માઇક્રો- એટીએમઆર્કિટેકચર અંગે ઈંડિયનબેન્‍કએસોસીએશન અને ટેલિકોમ કંપનીઓ સાથે વિચાર વિમર્શ- ૦૬ જાન્‍યુઆરી, ર૦૧૦
  • એન.એ.એસ.એસ.સી.ઓ.એમ.ના વહીવટી સભ્‍યો– ૦૭ જાન્‍યુઆરી, ર૦૧૦
  • છત્તીસગઢ સરકાર- મુખ્‍ય મંત્રી અને સિનિયર અધિકારીઓ –ર૦ જાન્‍યુઆરી, ર૦૧૦
  • યુ.નઆઇ.ડી.એ.આઇ. પ્રોજેકટની પેટ્રોલિયમ પ્રોડકટની કિંમત અંગે ડો. કિરીટ પારેખ સમિતિને રજૂઆત- ર૧ જાન્‍યુઆરી ર૦૧૦
  • અધ્‍યક્ષ, એલ.આઇ.સી., મુંબઇ-ર૮ જાન્‍યુઆરી ર૦૧૦
  • ગૃહમંત્રી અને ગૃહસચિવ- ૦૩ ફેબ્રુઆરી, ર૦૧૦
  • ઉત્તર-પૂર્વ પરિષદનામુખ્‍ય મંત્રીઓ, ગુવાહટી- ૦૮ ફેબ્રુઆરી ર૦૧૦
  • એન.એ.એસ.એસ.સી.ઓ.એમ.ની વહીવટી પરિષદ, મુંબઇમાં- ૧૧ ફેબ્રુઆરી, ૧૦૧૦
  • સી.આઇ.એસ.સી.ઓ– ૧૬ ફેબ્રુઆરી, ર૦૧૦ જમ્‍મુ અને કાશ્‍મીર સરકાર, મુખ્‍ય મંત્રી અને સિનિયર અધિકારીઓ ૧૯ ફેબ્રુઆરી-ર૦૧૦
  • ઝારખંડ સરકાર, મુખ્‍યમંત્રી અને સિનિયર અધિકારીઓ- ર૪ ફેબ્રુઆરી ર૦૧૦

નાગરિક સમાજ સંગઠન ના નેતાઓ સાથે બેઠક

  • રમથેશઅંબાસ્‍તા, એસ.પી.એસ
  • આનંદ શાહ, ઇંડિકોપર્સ ગગન સેઠી, જાનકીવાસ, સી.એસ.જે.
  • સુનિલહાંડા, એડી.આર/એકલવ્‍ય
  • રાજુ જોષી, સાથ
  • હરિ મેનન/ ટી ઉષા, ગેટસફાઉન્‍ડેશન
  • હર્ષ જેટલી, વાણી
  • યોગેશ કાલે, સી.એચ.એફ/માર્શલ
  • શીલા પટેલ, એસ.પી.એ.આર.સી.
  • દેવિકામહાદેવન, મોબાઇલ ધોડિયાધર ડો. મહેન્‍દ્ર, યુ.એન.એસ.ઇ.
  • ડો. સુદર્શન, વી.જી.કે.કે.
  • નિખિલ ડેવ/શંકર સિંધ, એમ.કે.એસ.એસ. રાજીવ ખંડેલવાલ, આજીવીકાબ્‍યૂરો
  • રેણાઝાબવાલા, સેવા
  • ડો. સુનિલકૌલ, એ.એન.ટી.
  • અમિતાજોસેફ, બી.એસ.એફ
    • ઇંદુ પ્રકાશ સિંધ, આઇ.જી.એસ.એસ. એસ.કે. દ્વિવેદી, ગ્રામીણ વિકાસ સેવા
    • જોએક્વીનગોન્‍ઝાલેઝ- અલેમાન, યુનિસેફ
    • શેરીનવારકેય, યુનિસેફ
    • બીના કે, યુનિસેફ
    • અંઝાર આલમ, અખિલ ભારતીય ગ્રામીણ વિકાસ પરિષદ
    • સંજય પાંડેય, ઓડીયારકોલાબોરિટિવ
    • અનંત શાહ, બિલ અને મેલિન્‍દાગેટસફાઉન્‍ડેશન
    • તારકેશ્વર સિંધ, સારથી
    • અશોક કાલબાગ, વિજ્ઞાન આશ્રમ
    • ધુનુરોય, હેઝાર્ડસસેન્‍ટર
    • પ્રેમજીતકૌર, આશ્રય અધિકાર અભિયાન
    • ફાધર મેન્‍થની, ડોનબોસ્‍કોઆશલયમ

યુ.આઇ.ડી.એ.આઇ.એ. બેઠકોમાં ભાગ લીધો

આધારની કાયદેસર અસરો અંગે એન.એલ.એસ.આઇ.યુ. કાર્યશાળા (તેમાં શિક્ષણ શાસ્‍ત્રી, નાગરિક સમાજ, વડીલો, વિદ્યાર્થીઓ વગેરેનાપ્રતિનિધિઓનો સમાવેશ થયો) – ર૩ નવેંમબર, ર૦૦૯

સમજૂતી કરારો

વિકસતા આઉટરીચમાં સીમાંત કોમોની સેવા કરતા સી.એસ.ઓ. સાથેના સહકાર સાધવા યુ.આઇ.ડી.એ.આઇ. વ્‍યૂહ માટે અને તેમના માટે તૈયાર કરેલી જુદી જુદી સરકારી યોજનાઓમાં તેમજ બેંકિંગ અને બીજી નાણાકીય સેવાઓમાં સમાવેશ કરવામાં સરળતા કરી આપે તેવી કાર્યયોજના માટે પ્રયત્‍ન કરે છે

યુ.આઇ.ડી.એ.આઇ. સ્થકળાંતરી મજૂર જૂથ સંગઠન સાથે સમજૂતી યાદી પર સહી કરેછે

મુંબઇ, ર૯ જુલાઇ, ર૦૧૦: સ્‍થળાંતરકામદારોની સલામતી માટે નેશનલ કોએલીસન ઓફ ઓર્ગેનાઇઝેશન્‍સ ફોર સિકયોરિટી ઓફ માઇગ્રન્‍ટવર્કસ સાથે યુ.આઇ.ડી.એ.આઇ.એ. સમજૂતી યાદી પર સહી કરી છે. આ ર૦ નાગરિક સમાજ સંગઠનોઉપરાંતનુંકોન્‍સોર્ટિયમ છે. તે સમગ્ર દેશમાં સ્‍થળાંતરીકામદારો અને કોમોની સેવા કરેછે. આ નેશનલ કોએલિશન અજોડ ૧ર આંકડાના ઓળખ નંબરથી આધાર માટે સ્‍થળાંતરી મજૂર કોમની નોંધણીને સરળતા કરી આપવા યુ.આઇ.ડી.એ.આઇ. સાથે કામ કરશે.

આ સમજૂતી યાદી પર યુ.આઇ.ડી.એ.આઇ.ના નાયબ મહાનિયામક શ્રી એન. કે. સિંહા અને આજીવિકા બ્યૂરો, ઉદેપુરના શ્રી રાજીવ ખંડેલવાલે સહી કરી છે. તેમને નેશનલ કોએલિશન ઓફ ઓર્ગેનાઇઝેશને અધિકૃત સહી કરનાર તરીકે નિયુકત કર્યા છે.

શ્રી સિંહાએ કહ્યું કે ‘ગરીબ અને સીમાંત વ્‍યક્તિઓનો સમાવેશ નિશ્ચિત કરવા માટે નાગરિક સમાજ સંગઠનો સાથે કામ કરવાની તેમની વચનબદ્ધતાનુંપુનરુચ્‍ચારણ કરવા અને તેના પહોંચ બહારના પ્રયત્‍નોને ઔપચારિક બનાવવા માટે યુ.નાઇ.ડી.એ.આઇ.એ. પ્રથમ પગલું ભર્યું છે

આ સંયોજનમાં ભારતમાં વધારે સ્‍થળાંતરી હોય તેવાં સ્‍થળ છે તેમાં દેશમાં સૌથી વધારે અસરવાળા પ્રદેશો તેમજ સ્‍થળાંતરી કામદારોનાં મહત્ત્વનાં સ્‍થળ છે. તે સ્‍થળાંતરી કામદારો માટે ઓળખની સાર્વત્રિક સાબિતી તરીકે કામ આપવા આધારની શકયતા પિછાણે છે. તેમાં સહકાર આપવાનું સ્‍વીકાર્ય છે. તે ભારતમાં ઓછી સેવા અપાતાકરોડોસ્‍થળાંતરીકામદારો માટે વધારે સારી સેવાઓ, રક્ષણ અને સલામતી માટે લોબીંગ પ્રચાર કરશે. તે માને છે કે સમય જતાં આ વસ્‍તી માટે ‘આધાર’ પુષ્‍કળમહત્ત્વનું બની રહેશે અને સામાજિક રક્ષણ અને સરકરી યોજનાઓ ઉપરાંત બેંકિંગ જેવી આવશ્યક સેવાઓમાં તે પ્રવેશ મેળવી શકશે.

એન.સી.ઓ.અમ.એમ.ડબલ્‍યુ વતી બોલતાં શ્રી ખંડેલવાલે સ્‍થળાંતરી મજૂર કોમો સુધી પહોંચવા યુ.આઇ.ડી.એ.આઇ.નેપ્રયત્‍નોને બીરદાવ્‍યા હતા. આ ભાગીદારી મારફત અમે યુ.આઇ.ડી.એ.આઇ.ને તેના આદેશનો સમાવેશ કરવા અમે મદદ કરવા જોરદાર પ્રયત્‍નોકરીશું. યુ.આઇ.ડી.એ.આઇ. અને એન.સી.ઓ.એસ.એમ.ડબલ્‍યુવચ્‍ચે સમજૂતી યાદીપત્ર

સ્ત્રોત: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથઓરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/8/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate