વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રામ્ય વિકાસ

ગ્રામ્ય વિકાસને લગતી માહિતી આ વિભાગમાં આવરી લેવામાં આવી છે

તમારા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના” (પીએમજીએસવાય) ની સ્થિતિ

ઉપલબ્ધ સેવાઓ:

 • રાજ્ય અને જિલ્લાવાર “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની સ્થિતિની ચકાસણી
 • “પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના” નો અહેવાલ, માર્ગનિર્દેશિકા અને નીતિ

વધુ જાણકારી માટે

www.omms.nic.in

ગ્રામ્ય આવાસની વિગતો
ઉપલબ્ધ સેવાઓ:

 • પ્રત્યેક ભારતીય ગામડાના આવાસોની ઓનલાઇન આંકડાકીય માહિતી

વધુ જાણકારી માટે
indiawater.gov.in

તમારી ગ્રામ પંચાયત શોધો
ઉપલબ્ધ સેવાઓ:

 • જિલ્લા, બ્લોક અને ગ્રામ પંચાયતની રાજ્યવાર યાદી
 • ડાઉનલોડ કરી શકાય એવી પંચાયત ડિરેકટરી અને અહેવાલ
 • વસ્તી ગણતરી, શિક્ષણ, તબીબી અને બેંકિંગ સેવાઓ, જમીનનો ઉપયોગ, પોસ્ટ ઓફિસ, ટેલિગ્રાફ અને ટેલિફોન સુવિધાઓની રાજ્ય અને જિલ્લા, બ્લોક તથા પંચાયત વાર આંકડાકીય યાદી

વધુ જાણકારી માટે
offerings.nic.in/directory/pdface.asp

કેવીઆઇસી કોર્સ માટે ઓનલાઇન અરજી કરો
ઉપલબ્ધ સેવાઓ:

 • કોર્સ માટે ઓનલાઇન અરજી
 • તાલીમ કેન્દ્રોની રાજ્ય કે જિલ્લાવાર પસંદગીની સુવિધા

વધુ જાણકારી માટે
www.kvic.org.in

સરકારી યોજનાઓ વિશે જાણો
ઉપલબ્ધ સેવાઓ:

 • કેન્દ્ર સરકારના મંત્રાલય કે ખાતાં સંબંધી યોજના
 • રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ખાતાવાર યોજના

વધુ જાણકારી માટે
www.india.gov.in/govt/schemes.php

તમારા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓ

ઉપલબ્ધ સેવાઓ:

 • નકસો, અંતર અને ક્રમાંક મુજબ આરોગ્ય સુવિધાઓની રાજ્ય તથા જિલ્લાવાર આંકડાકીય માહિતી

વધુ જાણકારી માટે

jsk.gov.in/distpop.asp

કોયર સાહસિકોની નોંધણી
ઉપલબ્ધ સેવાઓ:

 • કોયર સાહસિકોને વિવિધ પ્રકારની તાલિમમાં પ્રવેશ લેવા અને નાણાકીય સહાય માટે ઓનલાઇન અરજી કરવાની સુવિધા

વધુ જાણકારી માટે

www.coirboard.gov.in

વરસાદી પાણીની ગણતરી

ઉપલબ્ધ સેવાઓ:

 • પાણીનો સંગ્રહ કરવાના ખર્ચની ઓનલાઇન ગણતરી
 • વ્યક્તિગત ઘર, ફ્લેટ, ઓફિસ સંકુલ અને સંકુલમાટે અલગથી ગણતરી કરી શકાય છે

વધુ જાણકારી માટે

indiawater.gov.in

મતદાર યાદીમાં તમારું નામ શોધો

ઉપલબ્ધ સેવાઓ:

 • મતદાર યાદીમાંથી નામ શોધી કાઢવાની ઓનલાઇન સુવિધા
 • મતદાર યાદીમાં નામ ઉમેરવાના અરજીપત્રકો
 • ચૂંટણીના પરિણામ વગેરે

વધુ જાણકારી માટે
www.eci.gov.in

સ્ત્રોત:

 1. Locate Bharat Nirman volunteers in your Panchayat
 2. View habitation details of your village
 3. Locate your nearest water quality testing laboratory
 4. View sanitation status of your village
 5. View quality status of water sources in your village
 6. Locate a school
3.04347826087
ચોહાણ Jun 16, 2017 08:27 PM

અમારા ગામમાં પાણી ખૂબજ જરૂર છે કોઈ કરવા તયાર નથી
રાણીયા ની મુવાડી ,કલ્યાણ ,ગોધરા,પચમહાલ

ડાંગોદરા મનસુખ May 05, 2017 09:57 PM

ઉના પાસે વાવરડા થી કાંધી રોડ નું કામ ૭ વર્ષ થી અધૂરું પડેલું સે તો આ રોડ ઉપર ડામર થયો નથી આ રોડ ઉપર ડામર ની taki jaruryat સે તો રોડ ઉપર ડામર કરવા વિનંતી ..

પુરબીયા કાજલ Mar 17, 2017 10:28 AM

મારા બાવલચૂડી ગામ માં ગટર લાઇન ન હોવાથી ઘરે ઘરે પાણી ના ખાબોચીયા ભરાય છે.
વરસાદ ના પાણી નો પણ કોઇ નીકાલ નથી થતો.

કરણ સબુર Feb 02, 2017 09:07 PM

ઇ ગ્રામીણ સેવા માટે માહિતિ આપશો

શામજી મેમા વિરડા Feb 01, 2017 02:52 PM

ગળપાદર ગામ માં ખાનગી મારઞ પાકા બને છે
રાજમારગ માં ધૂડ ઉડે છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top