વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પપૈયા

પપૈયા વિશેની માહિતી

 papaiya


પપૈયા અંગેનું માર્ગદર્શન


સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલમાં પપૈયા માટે કઈ જાત સારી છે?

પપૈયા દેશ લેવલે ધણી બધી જાતો કે જે પસંદગીની પધ્ધતિથી તેમજ સંકર જાતો બહાર પાડવામાં આવેલી છે. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે મધુબિંદુ નામની જાત ખુબ જ અનુકુળ છે તેમજ ફળની મીઠાશ અન્ય જાત કરતા ખુબ સારી છે.

પપૈયામાં પાન લાંબા દોરી જેવા અથવા કોકડાઈ જાય છે તે કયો રોગ છે? તેને કેવી રીતે કાબૂમાં લેવો?

પપૈયામાં ત્રણ પ્રકારના વિષાણુજન્ય રોગ આવે છે.

  • પાનનો કોકડવા (લીફ કર્લ)
  • પીળા ગોળ ટપકાં (રીંગ સ્પોટ વાયરસ)
  • ચટાપટા (મોઝેક)
  • આ રોગોના નિયંત્રણ માટે પ્રથમ તો રોગપ્રતિકારક જાત વાવેતર માટે પસંદ કરવી જોઈએ. રોપણી માટેના રોપા પણ તંદુરસ્ત હોવા જોઈએ. રોગની શરૂઆતમાં અસરયુકત છોડનો ઉપાડીને નાશ કરવો ત્યારબાદ શોષક પ્રકારની જંતુનાશક દવાનો જરૂર મુજબ છંટકાવ કરવો.

સ્ત્રોત: I ખેડૂત

3.13333333333
ભાવના Jun 02, 2019 12:14 PM

મારે પપૈયા ની ખેતી કરવી છે. તો એના રોપા અને છોડ કયાં થી લેવા.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top