હોમ પેજ / ખેતીવાડી / પશુપાલન અને ડેરી ઉદ્યોગ / પશુપાલનમાં રસીકરણ અને આરોગ્ય વ્યવસ્થાપન / ભારતીય બજારમાં પશુઓ માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની રસીઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ભારતીય બજારમાં પશુઓ માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની રસીઓ

ભારતીય બજારમાં પશુઓ માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની રસીઓ

પશુઓમાં થતાં રોગોને અટકાવવા માટે રસીકરણ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. પૂરા દેશમાં વૈશ્વીક સંસ્થાઓના સહયોગથી પશુઓમાં થતાં રોગોને અટકાવવા સામૂહીક રસીકરણ અમલમાં મૂકવામાં આવે છે. સમયાંતરે રસીકરણથી પશુઓની તબીયત તથા ઉત્પાદન સારું જાળવી શકાય છે. હાલમાં ભારત દેશમાં નીચે પ્રમાણેની સામાન્ય રસીઓ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પણ ઘણીબધી ખાનગી સંસ્થાઓ પણ પશુઓ માટે રસી બનાવે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2.79166666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top