હોમ પેજ / ખેતીવાડી / નીતિઓ અને યોજનાઓ / ગોડાઉન સ્કીમ- ૨૫% કેપીટલ સબસિડી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગોડાઉન સ્કીમ- ૨૫% કેપીટલ સબસિડી

આ વિભાગમાં ગોડાઉન સ્કીમ- ૨૫% કેપીટલ સબસિડીની માહિતી આપેલ છે

અનું નંબર

ઘટકનું નામ

સહાયનું ધોરણ

રિમાર્ક્સ

અરજી કરો

1

2

3

4

5

1

ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી ( 2016-17 )

PACS

(૧) આ યોજનામાં લાભાર્થી ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને બજાર સમિતિઓ માટે મહત્ત્મ ૧૦૦૦ મેટ્રીક ટન સુધીના ગોડાઉનો ઉપર મૂડી ખર્ચના ૨૫% સબસીડી મળવાપાત્ર રહેશે. (૨) સબસીડીની મહત્ત્મ મર્યાદા ખેડૂતો માટે - રૂ. ૫/- લાખ. સહકારી સંસ્થાઓ માટે મહત્ત્મ મર્યાદા - રૂ. ૩.૫/- લાખ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ માટે - રૂ. ૩.૫/- લાખ

-


અરજી કરો

તા 01/04/2016

થી

31/03/2017 સુધી

સ્ત્રોત:  કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

3.17647058824
હસમુખ કરમશી ખીરસરીયા Mar 18, 2018 10:29 PM

મારે ગોડાઉન બનોવો છે તો મારેશુકરવુ

જયદીપસિંહ પરમાર Mar 15, 2018 01:54 PM

મારે ગોડાઉન બનાવવું છે તો તેના માંટેનો મેપ તેમજ માહિતી આપવા વિનંતી.

રમેશ સોજીત્રા તાલાળા ગીર Mar 02, 2018 11:31 AM

પૈસા નથી ગોડાઉન બનાવવા છૂકરવૂ

ચોધરી સંજય ભાઇ Feb 20, 2018 08:36 AM

હુ બનાસકાંઠા થી શું મારે ગોડાઉન બનાવવું છે વિગતવાર માહિતી આપો

કાળુભાઇ બાબરીયા શેરગઢ Jan 21, 2018 02:22 PM

નવી સ્કીમ ક્યારે ચાલુ થશે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top