অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓર્ગેનિક પદ્ધતિથી વિકસાવેલ ડી-કંપોઝ્ડ ખાતર બનાવવા ની સરળ રીત

ઓર્ગેનિક પદ્ધતિથી વિકસાવેલ ડી-કંપોઝ્ડ ખાતર બનાવવા ની સરળ રીત

કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગકર્યા વગર સંપુર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વિકસાવેલ ડી-કંપોઝ્ડ(ગાયના છાણમાંથી મેળવેલ બેકટેરીયા) નો ઉપયોગ કરી ઓછા ખર્ચથી મેળવો મબલખ ઉત્પાદન. ખેડુત મિત્રો માટે ખુશ ખબર ખુશ ખબર નહિવત્ ખર્ચથી સંપુર્ણ ઓર્ગેનિક ખેતી કરી મેળવો મબલખ ઉત્પાદન. આ દ્રાવણ એક વખત બનાવ્યા બાદ કાયમી (આ જીવન) ઉપયોગ કરી શકો છો.

ખેડુત મિત્રો આ ડી-કમ્પોઝડ નું દ્રાવણ બનાવવા માટે ની સરળ રીત નીચે મુજબ છે.

સૌ પ્રથમ એક 180 લીટર ના ડ્રમ લોતેમાં 1થી 2 કિલોગ્રામ ગોળ લઈ આ ડ્રમ ના પાણી મા ઓગાળો ત્યારબાદ ગાજિયાબાદ યુનિવર્સિટી ના પ્રોફેસર શ્રી ડો.કિશનચંદ્ર દ્રારા સંશોધિત ગાયના છાણમાંથી વિકસાવેલ બેકટેરીયા ની એક ચમચી જેટલી માત્રા આ દ્રાવણમાં ઉમેરો 10 થી 12 દિવસ સુધી આ દ્રાવણને સમયઆંતરે સવાર સાંજ લાકડી વડે આ દ્રાવણને હલાવી મિશ્રણ કરતા રહો ત્યારબાદ તમે આ દ્રાવણનો સ્પ્રે અથવા પિયત દ્રારા ઉપયોગ કરી શકો છો.

સ્ત્રોત: ખેડૂત પુત્ર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate