ભારતીય સંવિધાન કલ્યાણ રાજ્યની રચના કરે છે. તે આપણાં સંવિધાન અને તેનાં નિર્દેશક સિદ્ધાંતોથી સ્પષ્ટ થાય છે. આ રીતે, ભારત આદર્શ રાજ્ય તરીકે જ નહી પરંતુ આર્થિક આયોજન, અને નાગરિકને ન્યાયની ખાતરી – સામાજિક, આર્થિક અને રાજકીય પુરી પાડે છે.
ભારતીય સંવિધાનની કેટલીક કલમો જે સરકારને કલ્યાણ રાજ્ય તરફ લઇ જાય છેઃ
રાજ્યની નીતિનાં નિર્દેશક સિદ્ધાંતો રાજ્યની કલ્યાણને લગતી ફિલોસોફી દર્શાવે છે. આજ હેતુને સિદ્ધ કરવા ભારતીય ભાષાઓમાં અહીં મહિલા, બાળકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, સિનિયર સિટિઝન, વિકલાંગ માટેનાં લાભો, યોજનાઓ, કાર્યક્રમો અને જોગવાઇઓ પ્રાપ્ય બનાવવામાં આવી છે.
આ વિભાગમાં મહિલા અને બાળ વિકાસને લગતી વિવિધ નીતિઓ, સંસ્થઓ અને અન્ય કાનૂની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિભાગ અનુસૂચિત જનજાતિને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.
આ વિભાગ અનુસૂચિત જાતિને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.
આ વિભાગ પછાત વર્ગને લગતી વિવિધ યોજનાઓ, સંસ્થાઓ અને નીતિ તથા કાયદાઓ વિશે વાત કરે છે.
આ વિભાગમાં લુઘમતી કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
આ વિભાગમાં વિકલાંગ કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
આ વિભાગમાં સિનિયર સિટિઝન કલ્યાણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
આ વિભાગમાં ગ્રામીણ ગરીબી નિવારણને લગતાં કાયદા, કલમો, નીતિ, યોજનાઓ, સંસ્થાઓ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સામાજિક દૂષણો સામે લડત આપવા માટે વિવિધ સ્તરે કેમ્પેન ચલાવે છે (મહિલાઓ પર થતા અન્યાય, દાસી પ્રથા, બાળ લગ્નો, અસ્પૃશ્યતા નિવારણ, દહેજ પ્રથા, દારૂ-તમાકુનું સેવન, સ્રી ભૃણ હત્યા, મેલીવિદ્યા-જાદુટોણ વગેરે). તેમાં મુખ્ય દૂષણો છે –દહેજ, લિંગ અસમાનતા, ડ્રગનું સેવન, અસમાનતા, બાળમજૂરી, વેશ્યાવૃત્તિ વગેરે. દરેક વ્યક્તિને ભારત દેશને એક સારું સ્થળ બનાવવા માટે સારા પગલાં લેવાની જરૂર છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/4/2020