હોમ પેજ / સમાજ કલ્યાણ / વિચરતા સમુદાય / મુદતી લોન (ટર્મ લોન)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મુદતી લોન (ટર્મ લોન)


હેતુ
 • કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્‍યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
લોન મેળવવા માટેની પાત્રતા
 • અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ
 • અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
 • અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
 • અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે
 • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે
યોજનાની મુખ્‍ય લાક્ષણિકતાઓ
 • આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધીની છે.
 • આ યોજનામાં વ્‍યાજનો દર રૂ.પ,૦૦,૦૦૦ સુધી વાર્ષિક ૬ % રહેશે
 • આ યોજના હેઠળ ધંધા/ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
 • આ લોનની રકમ વ્‍યાજસહિત ૬૦ સરખા માસિક હપ્‍તામાં ભરપાઇ કરવાની રહેશે
 • સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ
3.09589041096
ચૌધરી હિતેષ પ્રભુદાસ Feb 01, 2019 05:31 PM

મારે દુકાન માટે લોન ની જરૂર છે ક ઈ કચેરીમાં તપાસ કરવી

મહેશકમાર એમ પરમાર Dec 20, 2018 12:57 PM

મારે દુકાન કરવી છે કરીયાણાની

Dantani jagdishbhai Nov 29, 2017 01:23 PM

મારે dj સાઉન્ડ સીસ્ટમ લાવું છે મારે લોન લેવી છે મને કોન્ટેક્ટ કરો
99*****77

અંકિત ડી parmar Nov 14, 2017 10:43 PM

મારે કેન્ટીન ચાલુ કરવા લોન લેવી સે
ખાલી ૫૦. હજાર હપ્તે થી ભરેશુ

99*****09

Ramesh Bhai NAKRANI Nov 05, 2017 12:46 PM

નવૉ ધધૉ ચાલુ કરવા માટે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top