પ્રત્યેક વિકલાંગ બાળકને ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી નિઃશૂલ્ક શિક્ષણ :
વિકલાંગ ધારો, ૧૯૯૫ના અમલના અનુસંધાને રાજયની સામાન્ય પ્રાથમિક, માધ્યમિક અને અવૈધિક શિક્ષણ આપતી શાળાઓ વિકલાંગ ધારાની કલમ - ૨૬ (એ) મુજબ પ્રત્યેક વિકલાંગ બાળકને ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી નિઃશૂલ્ક શિક્ષણ મેળવવાની સરકારની મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગનો તારીખ : ૨૦-૧૦-૯૯નો ઠરાવ ક્રમાંક : આઈઈડી૧૨૯૯-૧૯૬૨
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.