অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દૃષ્ટિહીન-વિકલાંગો માટે વ્યવસાયિક તાલીમ આપતા કેન્દ્રોના નામ/સરનામાં:

દૃષ્ટિહીન-વિકલાંગો માટે વ્યવસાયિક તાલીમ આપતા કેન્દ્રોના નામ/સરનામાં:

  1. સંચાલકશ્રી, અંધજન મંડળ, (માત્ર અંધજન/અપંગો માટે) ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ડૉ. જગદીશ પટેલ ચોક, ૧૩૨ ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ પીન નં. ૩૮૦૦૧૫. ટે.નં. (૦૭૯) ૨૬૩૦૫૦૮૨, ૨૬૩૦૪૦૭૦
  2. સંચાલકશ્રી, બહેરા-મૂંગા શાળા, નવરંગપુરા, આશ્રમરોડ અમદાવાદ૩૮૦૦૦૯, ટે.નં. ૬૫૮૬૧૩૮
  3. ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેડ, લવકુશ કોમ્પલેક્ષ, સુખરામનગર, ગોમતીપુર, અમદાવાદ.
  4. સંચાલકશ્રી, લાયન્સ કલબ સોસાયટી, લાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડિસેબલ, શ્રી વાડીલાલ હીરાલાલ ગાંધી બહેરા-મૂંગા શાળા, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, મુ.પો. મોડાસા, જિ. સાબરકાંઠા, પી.ન. ૩૮૩૩૧૫ ટે.નં. (૦૨૭૭૪) ૨૪૬ ૮૦૧
  5. સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, સંચાલિત સમર્પણ મુકબધિર શિશુ વિદ્યામંદિર, કૃષ્ણભવન મોટેરા, સાબરમતિ, અમદાવાદ-૩૮OOON
  6. સંચાલકશ્રી, સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મુકબધીર શિશુ વિદ્યામંદિર, ૧૧૧ ચ ટાઈપસેક્ટર-૨૮, ગાંધીનગર, ટે.નં. (૦૭૯) ૨૩૨૧૧૩૩૨
  7. સંચાલકશ્રી, ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ જની ગઢી. ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, સેવાતીર્થ, તરસાલીબાયપાસ પાસે, આદર્શનગર, વડોદરા-૩૯૦૦૦ ટે.નં. (૦૨૬૫) ૨૬૩૬૩૬૧
  8. સંચાલકશ્રી, ડિસેબલ વેલ્ફર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ૮૨૫, સુમન દેસાઈની વાડી, ખટોદરા, ઉધના દરવાજા, સુરત૩૯૫૦૦૨, ટેનં. (૦૨૬૧) ૨૬૩૪૭૦૩, ૨૬૩૭૬૭૭૨૪૬૪૯૨૭
  9. સંચાલકશ્રી, ગાંધીઘર-કછોલી, મુ.પો. કછોલી, સ્ટે. અમલસાડ, તા. ગણદેવી, જિ. નવસારી. ટે.નં. (૦૨૬૩૪)૨૭૦૭૫૯/૨૭૦૬૪૪
  10. વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ, હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈ., સામે, કુબેરનગર, અમદાવાદ
  11. વોકેશનલ રીહેબિલીટી સેન્ટર ફોર હેન્ડીકેપ્સ વૂમન, એમ.આઈ. એસ્ટેટ, જલારામ મંદિર રોડ, કારેલીબાગ,વડોદરા- ૩૯૦૦૧૮
  12. સંચાલકશ્રી, પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, નિર્મળ નગર સોસાયટી, દાલમિલ રોડ, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧ટે.નં. (૦૨૭૫૨) ૨૯૩૧૦૦/૨૮૩૪OO
  13. સંચાલકશ્રી, શ્રી કૃષ્ણકુમારસિંહજી, અંધ ઉદ્યોગ શાળા ટ્રસ્ટ સંચાલિત, શ્રીમતી પી.એન.આર.શાહ પ્રજ્ઞા ચક્ષુવિદ્યાલય, વિપનગર, ભાવનગર. પી.ન. ૩૬૪૦૦૨ ટે.નં. (૦૨૭૮) ૨૪૨૩૯૧૭

ઉપરોક્ત સંસ્થાઓમાં પ્રવેશ અંગેની કામગીરી સંસ્થા કક્ષાએ જ કરવામાં આવે છે. તેથી વધુ વિગતો માટે જે તે સંસ્થાનો સંપર્ક સાધવા વિનંતી

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate