অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિધ્ધિઓ

સિધ્ધિઓ

  1. ૨૬ જિલ્લાઓ અને ૩૩૬ બ્લોક માં કુલ મંજૂર થયેલી ૫૦૨૨૬ આંગણવાડીઓ માંથી ૫૦૨૨૫ આંગણવાડીઓ કાર્યરત છે..
  2. આંગણવાડીમાં કુલ ૪૭.૫૯ લાખ લાભાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી ૭૯૧૪૪૮ માતાઓ અને ૩૨૧૪૦૬૬ બાળકો છે. આ માત્ર નોંધાયેલ આંકડા છે જેની સંખ્યામાં સંગઠિત પ્રયત્નો દ્વારા વધારો થવો જોઈએ.
  3. ૩૮૦૬૮૮ મમતા દિવસ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ૧.૭૫ કરોડથી વધુ બાળકો, પ્રસુતિ પહેલાં ની સંભાળ માટે ૨૨.૪૭ લાખ માતાઓ અને પ્રસુતિ બાદ ની સંભાળ માટે ૧૬.૦૨ લાખ માતાઓએ મમતા દિવસની મુલાકાત લીધી અને સેવાઓનો લાભ લીધો.
  4. દૂધ સંજીવની યોજના - વર્ષ ૨૦૧૧-૧૨ માં લગભગ ૪૪,૫૫૭ બાળકોએ ૧૫૧૯ આંગણવાડીઓમાંથી આ યોજનાનો લાભ લીધો.
  5. બાલીકા સમ્રુધ્ધિ યોજના – જન્મ પછી રૂ. ૫૦૦/- અને ધોરણ ૧૦ સુધી વાર્ષિક શિષ્યવ્રુત્તિ નો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે વર્ષ ૨૦૧૦-૧૧ માટે રાજ્યનો ખર્ચ રૂ. ૧૦ કરોડ છે જ્યારે વર્ષ ૨૦૧૧-૧૨ માટે ૨૦.૬૪ કરોડની જોગવાઇ છે.
  6. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન, કુલ ૬૫૨૧૬ લાભર્થીઓ કે જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓ આઇજીએમએસવાય યોજના થી લાભાન્વિત થઇ કે જે હાલમાં ભરૂચ અને પાટણ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે ચાલે છે.
  7. સબલા યોજના : :

પોષણ સેવાઓ

૧૧ - ૧૪ વર્ષ (શાળાની બહાર)

૧૪૯૧૫૩

૧૪ – ૧૮ વર્ષ શાળાએ જતાં

 

શાળાની બહાર

૧૯૫૦૪૯

પોષણ સિવાયની સેવાઓ

૧૮૮૪૬૮

પોષણ સિવાયની સેવાઓ

આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ મેળવેલ લાભાર્થીઓ

૨૦૨૦૫૮

આરોગ્ય તપાસ કરાવી હોય તેવા લાભાર્થીઓ

૨૪૨૧૪૧

૨ પોષણ અને આરોગ્ય શિક્ષણ સલાહમસલતમાં હાજર રહેલા લાભાર્થીઓ

૧૭૫૫૨૭

૩ પરિવાર કલ્યાણ, એડોલસન્ટ રીપ્રોડક્ટીવ એન્ડ સેક્સુઅલ હેલ્થ (ARSH) અને બાળક સંભાળ અભ્યાસની સલાહમસલત માં હાજર રહેલા લાભાર્થીઓ

૧૩૭૬૭૮

૨ લાઇફ સ્કીલ શિક્ષણ સલાહમસલતમાં હાજર રહેલા લાભાર્થીઓ

૯૫૪૮૯

લઘુત્તમ ૧ જાહેર સેવાની મુલાકાત લિધેલા લાભાર્થીઓ

૧૭૮૭૯

વ્યવસાયલક્ષી તાલીમ

૬૯૬૪

કુલ માર્ગદર્શન/સલાહમસલત ના સત્રો

૮૫૯૦

  1. વર્ષ ૨૦૦૮-૦૯ માં ૮૮,૩૫૮ આંગણવાડી વર્કરો અને આંગણવાડી હેલ્પરોને સાડી અને બ્લાઉઝ વહેચવામાં આવ્યા કે જેના માટે રાજ્ય એ રૂ. ૫ કરોડનો ખર્ચ ઉઠાવ્યો. વર્ષ ૨૦૧૧-૧૨ માટે રૂ. ૭.૫૯ કરોડની જોગવાઇ કરવામા આવેલ છે. આ સાડીઓ એન આઇ એફ ટી, ગાંધીનગર દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી.
  2. માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજના – વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન, કુલ ૯૪,૩૦૮ આંગણાવાડી વર્કરો અને હેલ્પરો આ યોજનામાં સમાવાયા.
  3. કિશોરી શક્તિ યોજના અને એન પી એ જી

કુલ જિલ્લાઓ

૨૬

કે એસ વાય નો અમલ કરતા બ્લોક્સની સંખ્યા

૨૦૨

ઓળખ થયેલ હોય તેવી છોકરીઓ ની સંખ્યા

૮૩૬૧૪૩

નોંધાયેલ હોય તેવી છોકરીઓ ની સંખ્યા

૫૭૨૦૫૯

વ્યવસાયલક્ષી તાલીમ પામેલ હોય તેવી છોકરીઓ ની સંખ્યા

૭૯૦૫૬

પૂરક પોષણ કાર્યક્રમમાં હાજર રહેલ હોય તેવી છોકરીઓ ની સંખ્યા

૪૮૦૮૫૦

આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ મેળવેલ છોકરીઓ ની સંખ્યા

૩૩૬૦૭૨

પોષણ આરોગ્ય શિક્ષણ મેળવેલ છોકરીઓ ની સંખ્યા

૪૧૩૭૭૦

  1. ખાનગી ક્ષેત્ર દ્વારા બંધાયેલા આંગણવાડી કેન્દ્રો

રીલાયન્સ (ગોકુલ ગ્રામ)

૨૩૭૬

યુરોપિયન કમિશન

૩૯૨

દાતાઓ

૧૬૩૬

કેર ઈન્ડિયા

૨૪૪

રેડ ક્રોસ

૨૨૦

યુનિસેફ

૧૬૫

એન જી ઓ

૧૫

  1. જાહેર ક્ષેત્ર દ્વારા બંધાયેલા આંગણવાડી કેન્દ્રો

કેન્દ્રિય બજેટ

૨૯૧

એમ પી / એમ એલ એ  એલ અ ડી એસ

૧૭૮૦

ટ્રાઇબલ ડેવલપમેન્ટ

૨૨૨૬

એન આર ઇ જી એ (NREGA)

૯૨૧

રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ

૧૫૮૫

એરીયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

૧૮૮૧૯

ફાયનાન્સ કમિશન

૭૧૯

ઓ એન જી સી

ઇફ્ફકો (IFFCO)

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate