- 0 થી ૬ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્યનું સ્તર સુધારવું, બાળકોનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ, કિશોરીઓ – સગર્ભા તેમજ ધાત્રી માતા ઓનું પોષણસ્તર સુધારવું.
- સમાજમાં મહિલાઓ અંગેના પ્રવર્તમાન મનોવલણમાં બદલાવ લાવી વિકાસ કરવો.
- ભારતના બંધારણમાં અને કાઇયદઓમાં કરેલ જોગવાઇ આનુસર મહિલાઓના હાક્કોનું રક્ષણ કરવું.
- સમાજના નબળા વર્ગની મહિલાઓનો આર્થિક રીતે પગભર બનાવી તેમનું સશક્તિકરણ કરવું.
- જાતિગત ન્યાય, સમાનતાની પ્રસ્તુતિ અને તેના મહત્વનો સ્વીકાર થાય તેમજ સમગ્ર વિકાસની પ્રક્રીયા અને આયોજનમાં તેનો સમાવેશ થાય તેની ખાતરી આપવી.
- રાજ્યમાં જરૂરિયાતમંદ મહિલાઓ અને બાળકોના કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી.
સ્ત્રોત:
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/17/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.