આંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને પણ આંગણવાડીની સેવાઓ મળી રહે તે માટે કટિબધ્ધ રાજય સરકાર ધ્વારા આંતરિયાળ વિસ્તારો માટે મોબાઇલ આંગણવાડી વાનની સેવા શરુ કરવામાં આવી છે. જુલાઇ ૨૦૧૧ માં કુલ ૨૦૯ વિસ્તારોમાં ૨૭૦૫૩ લાભાર્થીઓને મોબાઇલ વાન ધ્વારા પુરક પોષણ આપવામાં આવેલ છે.
સ્ત્રોત મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.