કેટલાક આંગણવાડી કેન્દ્રો જે જૂના છે અને તોડી પાડવામાં અને ફરીથી બાંધકામની જરૂર છે. તેના માટે વર્ષ 2013 - 14 માં રૂ. 6 લાખની યુનિટ કોસ્ટ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં 166 AWC પસંદ કરવામાં આવ્યા છે તેના માટે રૂ 10 કરોડ ની અંદાજપત્રીય જોગવાઇ હતી . આ આંગણવાડીઓના બાંધકામ ચાલુ છે
વર્ષ 2014 - 15 માં 200 આંગણવાડીઓના ડિમોલિશન અને રિકન્સ્ટ્રક્શન માટે રૂ. 6 લાખની યુનિટ કોસ્ટ પ્રમાણે રૂ 12 કરોડ ના કુલ બજેટ ની દરખાસ્ત કરવામાં આવી છે
સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/22/2019