অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંગણવાડીઓનું વિજળીકરણ

આંગણવાડીઓનું વિજળીકરણ

  • ૨૦૦૯-૧૦ ના વર્ષમાં રૂ.૮.૨૯ કરોડનો ખર્ચ ૨૦૮૧૪ આંગણવાડીઓના વિજળીકરણ માટે ખર્ચ કરવામાં આવેલ છે.
  • વિજળીબીલની રકમ ૨૦૦૯-૧૦ થી રૂ.૨૦૦ પ્રતિ આંગણવાડી કેન્‍દ્ર દીઠ મુજબે વર્ષ-૨૦૦૯-૧૦ માટે રૂ.૮.૩૩ કરોડ વિજળીબીલની ચૂકવણી અંગે ખર્ચ કરવામાં આવેલ છે.
  • વર્ષ-૨૦૧૦-૧૧ માટે રૂ.૮.૩૩ કરોડનો ખર્ચ વિજળીબીલ માટે ખર્ચ કરવામાં આવેલ છે.
  • વર્ષ-૨૦૧૧-૧૨ માટે વિજળીબીલ રૂ.૧૦૦૫.૪૨ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ વિજળીકરણ માટે ૨૪૭.૧૭ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate