অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિર્મળ ગુજરાત યોજના

યોજના વિશે માહિતી

નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજયને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગામ તથા ઓફિસને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ઓફિસોમાં રેકર્ડ વર્ગીકરણ, સફાઈ જેવી કામગીરી તથા ગામમાં ઉકરડા સ્થળાંતર, શૌચાલય બનાવવા વિ. જેવી કામગીરી હાથ ધરવામાં આવે છે.

એપીએલ શોચાલય

અત્રેની શાખા હસ્તક નિર્મળ ગુજરાત-ર૦૦૭ અન્વયે એપીએલ શોચાલયની કામગીરી ચાલે છે. એપીએલ શોચાલય ના ર૩૬૬૬ ના લક્ષાંક ની સામે ૭૪૭૦ શોચાલય વર્ષ ર૦૦૭-૦૮ માં બનાવેલ છે. જે અંગે નાણાંકીય ખર્ચ રૂ.૪૪,૭૦

સફાઈવેરો

થવા પામેલ છે સ્વચ્છતા અભિયાન અન્વયે સફાઈ અંગેની કામગીરી જોતા સફાઈવેરો પ૯૦ ગ્રામ પંચાયતમાં દાખલ કરેલ છે ગ્રામપંચાયતનુ માંગણુ રૂ. ૮૦-પ૯ લાખ છે જે પૈકી રૂ-૪૧,ર૦ લાખની વસુલાત થયેલ છે.સફાઈની કામગીરી અર્થે અત્રેના જિલ્લામાં ટે્રકટર-૩ ડસ્ટબનની -૧૬૧ ટ્રોલી ૯ તેમજ તગારા પાવડા ત્રિકમ જેવા અન્ય સાધનો -૧૧રપ રોકાયેલ છે. સફાઈ જુથની સંખ્યા ૧૬ છે. સફાઈ સરેરાશ માસિક રૂ.૮૦૦- ના મહેનતાણાથી સફાઈ કામદારો કામ કરે છે. નિર્મળ ગુજરાત અંતર્ગત

ઉકરડા સ્થળાંતર

ઉકરડા સ્થળાંતરની કામગીરી અત્રેની શાખામાં સ્થળાંતર પત્ર ચાલે છે.તા.૧૪૦૬ ના રોજ ૧૭પ૮ર ઉકરડા હતા જે પૈકી ૪૧પપ ઉકરડાઓનુ તા.૩૧૩૦૭ સુધી સ્થળાંતર કરેલ તા. ૧૪૦૭ થી તા.૩૧૩૦૮ સુધી ૮૦૩૭ ઉકરડાઓનો નિકાલ થયેલ છે. પ૩૯૦ ઉકરડા નિકાલ કરવા માટે બાકી છે.

રેકર્ડ વર્ગીકરણ

નિર્મળ ગુજરાત ર૦૦૭ અંતર્ગત રેકર્ડ વર્ગીકરણ કામગીરી સુપ્રત થયેલ વર્ગીકરણ કરવા પાત્ર ફાઈલોની સંખ્યા ૭ર૬૪પ હતી

તમામ ફાઈલોનુ રેકર્ડ વર્ગીકરણ કરી દેવામાં આવેલ છે. ૪૦૬ર ફાઈલોનો નાશ કરવામાં આવેલ છે.ર૦પ૦૦ ફાઈલો રેકર્ડ રૂમમાંતમામ ફાઈલોનુ રેકર્ડ વર્ગીકરણ કરી દેવામાં આવેલ છે. ૪૦૬ર ફાઈલોનો નાશ કરવામાં આવેલ છે.ર૦પ૦૦ ફાઈલો રેકર્ડ રૂમમાં જમાં કરાવવામાં આવેલ છે.

સફાઈ અંગેની કામગીરી

સફાઈની કામગીરી અર્થે સ્વૈચ્છિક સંસ્થા ઘ્વારા ૧ર૯ જેટલા ડસ્ટબીનની યોગદાન આવેલ છે રૂ. ૯૦૦૦- ની રોકડ મદદ મળેલ છે. તેમજ લોમફાળે રૂ. ૪૦,૦૦૦-મળેલ છે.

હેલ્થ ચેકઅપ

નિર્મળગુજરાત-ર૦૦૭ અંતર્ગત અધિ.શ્રી કર્મચારી ઓના હેલ્થચેકઅપની કામગીરી જોતા તા.૧૧૦૭ ની સ્થિતીએ કામ કરતા અધિ.શ્રી કર્મચારીઓની કુલ સંખ્યા -૭૧૮૪ હતી તા.૩૧૩૦૮ની સ્થિતીએ ૬૯૮૩ અધિ.શ્રી કર્મચારી ઓએ મેડીકલ ,હેલ્થ ચેકઅપ કરાવેલ ર૦૧ કર્મચારીઓ ની જિલ્લાફેર,સ્વૈચ્છિક નિવર્ળતિ વય નિવળતિ તેમજ મળત્યુ જેવા કિસ્સાઓમાં ધટાડેલ તા.૩૧૩૦૮ની સ્થિતીએ હેલ્થચેકઅપની કામગીરી ૧૦૦%પૂર્ણ થયેલ છે.

ડોર ટુ ડોર કલેકશન

નિર્મળ ગુજરાત ર૦૦૭ અંતર્ગત અત્રેના જિલ્લામાં કુકાવાવ તાલુકામાં વડીયા,મોટી કુકાવાવ ધારી તાલુકામાં ધારી પ્રેમપરા

અને હરીપરા તેમજ ધારી તાલુકામાં મોટા દેવળીયા ગામે ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની કામગીરી ચાલે છે.અને હરીપરા તેમજ ધારી તાલુકામાં મોટા દેવળીયા ગામે ડોર ટુ ડોર કચરો કલેકશન કરવાની કામગીરી ચાલે છે.

સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ  વિકાસ  વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate