વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માનવ ગરિમા યોજના

આર્થીક ઉત્કર્સ માટેનિ માનવ ગરિમા યોજના ની મઆહિતી આપેલ છે,

પાત્રતાના માપદંડો

અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન /ટુલ કીટસ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.

અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે.

પાત્રતાના ધોરણો:

અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-

યોજનાના ફાયદા/સહાય :

અનુ જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્વારા ટુલકીટ/ઓજાર આપવામાં આવે છે.

આવક મર્યાદા

  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-

સહાયનું ધોરણ

માનવ ગરિમા યોજના હેઠળ સાધન /ટુલ કીટસ સ્વરૂપેસહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે.

પ્રક્રિયા

જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.

સ્ત્રોત:અનુસૂચિત જાતિ કલ્યાણ કલ્યાણ વિભાગ ની વેબસાઈટ.

3.05797101449
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top