હોમ પેજ / સમાજ કલ્યાણ / નીતિ અને યોજનાઓ / સરકારી યોજનાઓ / અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના

અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના

યોજનાનો ઉદ્દેશ

  • અનુસુચિત જનજાતિના કુંટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાંકિય સહાય.

પાત્રતાના ધોરણો

  • લાભાર્થી કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને કુમાર ૨૧ વર્ષ થી ઓછી ન હોવી જોઈએ.
  • લગ્ન કર્યાના પુરાવા
  • લગ્ન થયેના ૧ વર્ષમાં અરજી કરવાની રહેશે.
  • કુટુંબની વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-

યોજનાના ફાયદા/સહાય

  • લાભાથીને રૂ. ૧૦,૦૦૦/- ની સહાય ચેક થી ચુકવવામાં આવે છે.

પ્રક્રિયા

  • જિલ્લાના મદદનીશ કમિશનર તિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના રજુ કરવાની હોય છે અને આ દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવે છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

3.27027027027
ભિલ મનોજ Jan 03, 2020 07:43 PM

અમને માનવ ગરીમા યોજના માટે કેમ રાજ્ય સરકાર આદિવાસી નું નામ નિશાન નથી

Sandh ijaj jamal bhai Sep 13, 2019 09:35 AM

ડોક્યુમેન્ટ વિગત

માયા પ્ંકજભાઈ પટેલ May 09, 2019 06:12 PM

અનુ.જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજનાના ફોર્મ ભરવાની સમયમર્યાદા/ મુદૃત કેટલી છે?

Bhavesh prajapati Mar 31, 2019 06:32 AM

કુંવરબાઇ ના મામેરા માટે અમદાવાદ વિસ્તાર ના જરૂરી દસ્તાવેજો સુચવો

Kumarkhaniya Ganpat Mar 01, 2019 09:34 AM

સા.શૈ.પ વર્ગને કુંવરબાઈ મામેરું યોજનાનો લાભ મળે ????

Hitesh Feb 27, 2019 03:12 PM

અમારા વઢવાણ વિસ્તારમાં આવેલી કચેરીમાં કોઈ ઓફિસર હાજર રહેતા નથી,હું ૪ બુધવાર થી જવ છું,તો પણ ઓફિસર હાજર રહેતા નથી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top