ગુજરાત સહેલાણીઓ માટે સ્વ ર્ગ છે. ગુજરાતનો સમૃદ્ધ સાંસ્કૃયતિક વારસો સહેલાણીઓને હંમેશા આકર્ષતો રહ્યો છે. આ ઉપરાંત રાજ્ય્ના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે સરકારે ઘણા મહત્વાપૂર્ણ કદમ ઉઠાવ્યા છે. આ ક્ષેત્રમાં મૂડીરોકાણને આકર્ષવા માટે રાજ્યછ કૃતસંકલ્પવ છે. રાજ્ય૦ સરકાર એ વાત સુપેરે જાણે છે કે પ્રવાસનક્ષેત્રના કારણે જે તે વિસ્તાેરમાં સ્થા નિક રોજગારી માટે તકો ઊભી થાય છે અને તેથી જ રાજ્યે સરકાર દ્વારા આ ક્ષેત્રના વિકાસને પ્રાથમિક આપી રહી છે.
વિકાસ પામી રહેલા ગુજરાતના પ્રવાસન સ્થળો (૨૦૦૯):
સુરત અને વડોદરામાં કન્વેગશન સેન્ટ્રનો વિકાસ કરવો પ્રવાસન સ્થોળો સુધી પહોંચવા માટે નવી હવાઈપટ્ટીઓ વિકસાવવી રાજ્યસમાં આયોજનબદ્ધ રીતે પ્રવાસન વિકાસ થાય તે માટે ૩૭ સ્થ ળો નક્કી કરવામાં આવ્યા છે, તેમ જ ૨૧ કરોડના ખર્ચે ૨૪ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટસ હાથ ધરાયા છે. આ પ્રોજેક્ટયમાં ઈકો-ટ્રેઈલ, જંગલ સ્ટે (જંગલમાં રાત્રિ-રોકાણ) અને ડેઝર્ટ સફારીનો સમાવેશ થાય છે.
સ્ત્રોત : ગુજરાત સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/27/2019