વહેંચો

આ ઓનલાઈન ગ્રાહક-વેપારી મંચ તમને તમારા માલસામાન અને સેવાઓ માટે સારૂં બજાર મેળવી આપવાની તક આપે છે. તમે ખેતીવાડી, પશુઓ, હાથકારીગરી, મશીનરી, ઈલેકટ્રોનિક સામાન વગેરે સંબંધિત કોઈપણ ઉત્પાદન માહિતી ઉમેરી શકો છો. ઉપરંત તમે ભાડાં અને પરામર્શ સેવાઓની માહિતી પણ મેળવી શકો છો.

આ ઓનલાઈન મંચ પસંદ કરેલા વિષયો પર નિષ્ણાંત ઉપાયો પૂરા પાડે છે. વપરાશકર્તા તેમની પોતાની ભાષામાં તેમનો પ્રશ્ન દાખલ કરી શકે છે અને ઈ-મેઈલ દ્વારા નિષ્ણાંતની સલાહ લઈ શકે છે.

આ ઓનલાઈન સ્પર્ધા બાળકોનું સામાન્ય જ્ઞાન ચકાસવા અને તેમનો આત્મવિશ્વાસ અને કામગીરી સુધારવાનાં હેતુથી બનાવવામાં આવી છે. ૩થી ૧૦ ધોરણ સુધીમાં ભણતાં બાળકો આ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

આ વેબ આધિરત સેવા રજિસ્ટર્ડ યુઝર્સને પોતાની નાણાંકીય પ્રવૃત્તિ વધુ સારી રીતે કરવામાં મદદરૂપ થાય છે. આ સાધન દ્વારા મોટી નાણાંકીય પ્રવૃત્તિઓના એલર્ટ એસએમએસ કે ઇ-મેઇલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવે છે

આ મંચ ભારત ભરનાં સામાન્ય સેવા કેન્દ્રોનાં ગ્રામ્ય ક્ક્ષાનાં વેપારીઓ (વીએલઈ)ને ઉપયોગી માહિતી સ્ત્રોત પૂરાં પાડે છે. ઉપરાંત વીએલઈને તેમનાં અનુભવો વહેંચવાની તક પણ પૂરી પાડે છે.

ગ્રામ્ય, શહેરી અને આદિવાસી વિસ્તારોમાં રહેલાં સ્ત્રીઓ, બાળકો, યુવાનો અને અન્ય વિશેષાધિકારથી વંચિત અને નબળાવર્ગનાં લોકો માટે સી-ડેક એ ભારતીય ભાષાઓમાં ઈ-લર્નિંગ અભ્યાક્રમ વિકસાવ્યા છે.

આ ઓનલાઈન સાધન પૂર્વ-પ્રસૂતિ, અનુપ્રસૂતિ અને બાળસંભાળ વિશેની માહિતી, વોઇસ કોલના સ્વરૂપમાં મોકલે છે, સીધેસીધી સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને મોબાઇલ ફોન દ્વારા.

ઓનલાઈન સેવાઓ

ઓનલાઈન ગ્રાહક-વેપારી મંચ
 
 
સામાન્ય જ્ઞાન સ્પર્ધા
શાળાનાં બાળકો માટે ઓનલાઇન ક્વિઝ
નાણાંકીય પ્રક્રિયાઓ માટે રિમાઇન્ડર
 
 
સીએસસી ઓપરેટરો માટે સ્ત્રોત મંચ
 
જ્ઞાન અને ક્ષમતા વર્ધન
 
 
મધર
મોબાઈલ આધારિત માતૃત્વ આરોગ્ય જાણકારી
 

આ ઉત્પાદનોની માહિતી માટે, અમાપો સંપર્ક કરો અમારો સંપર્ક

Back to top