ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર(સી.બી.ડી.સી.)
ઉદ્દેશ
- બજાર અને તેને સંલગ્ન સહાય પૂરી પાડીને કારીગરોને સક્ષમ બનાવવા
- ડીઝાઇન સ્ટુડિયો ની સ્થાપના કરીને ડીઝાઇન વિકાસને પ્રોત્સાહન આપવું
- માર્કેટીંગ વેલ્યુ ચેઇનને મજબુત કરવી
- કાચામાલની ઉપલબ્ધિ, ડીઝાઇન વિકાસ, ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને બજાર વ્યવ સ્થા માટે
- સહાય પૂરી પાડવી
- સરકાર, કારીગરો અને તેમનાં જૂથો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) સ્થાપવી
પાત્રતા
આ યોજના માટે ૧૦૦ થી ૩૦૦ કારીગરો ધરાવતાં ક્લસ્ટરો/કેન્દ્રો પાત્ર ઠરશે.
સહાયનુ પ્રમાણ
રાજ્ય સરકાર ૧૦ વર્ષ ની મુદત સુધી રૂ.૭ કરોડના પરિયો જના ખર્ચ ઉપર ૭૦% નાણાકીય સહાય આપે છે.
આ સહાય નીચેના પ્રભાગમાં આપવામાં આવે છે.
- ડાયગ્નોસ્ટીક સર્વે અને ડીટેઇલ પ્રોજકે્ટ રીપોર્ટ
- સાધન ઓજાર સહાય
- ડીઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ
- રો મટીરીયલ બેંક
- બજાર વ્યવસ્થાપન સહાય
- જાહેરાત અને પ્રચાર-પ્રસાર
- નિકાસ માટે સહાય
અરજી પત્રક
ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર માટેનું અરજી પત્રક માટે અહીં ક્લીક કરો
ક્રાફટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર નો ઠરાવ માટે અહીં ક્લીક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.