વણકરોના આકસ્મિક મુત્યુ અને કુદરતી મુત્યુ સામી સામે રક્ષણ આપવું.
પાત્રતા:
અમલીકરણ સંસ્થા :- જીવન વીમા નિગમ(એલ.આઇ.સી.)
વિમાનો દર
ભારત સરકારનો ફાળો |
રૂા.૧૫૦.૦૦ |
રાજ્ય સરકારનો ફાળો |
રૂા.૮૦.૦૦ |
લાભાર્થીનો ફાળો |
રૂા.—— |
એલ.આઇ.સી. નો ફાળો |
રૂા.૧૦૦.૦૦ |
કૂલ(પ્રતિ સભ્ય): |
રૂા.૩૩૦.૦૦ |
વિમા રક્ષણ
અ. |
કુદરતી મુત્યુ |
રૂ. ૬૦,૦૦૦ |
બ. |
અકસ્માતે મુત્યુ |
રૂ. ૧,૫૦,૦૦૦ |
ક. |
કાયમી અપંગતા |
રૂ ૧,૫૦,૦૦૦ |
ડ. |
આંશીક અપંગતતા |
રૂ. ૭૫,૦૦૦ |
વધારાની સવલતો :- અ. રૂ.૩૦૦ ત્રિમાસિક /બાળક, ચાર વર્ષ માટે ૯ થી ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે જ્યાં સુધી ૧૨ મું ધોરણ પાસ ન કરી લે ત્યાં સુધી, ૨ બાળકો માટે મળવાપાત્ર
અરજીફોર્મ અને માહિતી
જિલ્લા કક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને
રાજ્ય કક્ષાએ કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ઉદ્યોગભવન, ગાંધીનગર
વણકર સમુદાયને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ મેળવવા સક્ષમ બનાવવાનો હેતુ ધરાવે છે.
પાત્રતા :-
વીમા સુરક્ષા :-
યોજનામાં વણકરો દ્વારા દેશમાં કોઈ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં કરાવવામાં આવેલી સારવાર માટે થયેલ ખર્ચા જેમાં જણાવેલી શરતો/મર્યાદાઓ /ઉપ-મર્યાદાઓને આધીન ચુકવવામાં /મજરે આપવામાં આવશે.
અ.નં |
વિગત |
રકમ |
(એ) |
વાર્ષિક મર્યાદા પ્રતિ કુટુંબ (૧ + ૩) |
રૂ।. ૧૫,૦૦૦/- |
(બી) |
કુટુંબ માટે મર્યાદા |
|
૧ |
તમામ જુના રોગો અને નવા રોગો માટે |
રૂા. ૧૫,૦૦૦/- |
૨ |
પ્રસૂતિ (પ્રથમ બે બાળકો માટે) |
રૂા. ૨,૫૦૦/- |
૩ |
દાંતની સારવાર |
રૂા. ૨૫૦/- |
૪ |
આંખની સારવાર |
રૂા. ૭૫/- |
૫ |
ચશ્મા |
રૂા. ૨૫૦/- |
૬ |
સ્થાયી રૂપે હોસ્પિટલમાં સારવાર માટે રાખવા |
રૂા. ૪,૦૦૦/- |
૭ |
આયુર્વેદિક/યુનાની/હોમિયોપેથીક/ |
રૂા. ૪,૦૦૦/- |
૮ |
હોસ્પિટલમાં સારવાર (પહેલા અને પછી સહિત) |
રૂા. ૧૫,૦૦૦/- |
૯ |
બાળ સંભાળ |
રૂા. ૫૦૦/- |
૧૦ |
બહારના દર્દી તરીકે (ઓ.પી.ડી) |
રૂા. ૭,૫૦૦/- |
૧૧ |
માંદગી દીઠ મર્યાદા |
રૂા.૭,૫૦૦/- |
પ્રીમીયમ :
પરિવાર દીઠ વાર્ષિક પ્રીમીયમ : |
રૂ.૯૩૯.૭૬ નીચે મુજબ રહેશે. |
કેન્દ્ર સરકાર ફાળો : |
રૂ.૭૬૯.૩૬ |
વણકર ફાળો : |
રૂ.૨૦.૪૦ |
રાજ્ય સરકારનો ફાળો : |
રૂ.૧૫૦.૦૦ (તા:૫/૨/૨૦૧૧ ના ઠરાવ મુજબ) |
વિમા સુરક્ષા આપનાર : આઈસીઆઈસી લોમ્બોર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કું.લી.
સ્ત્રોત : કુટીર અને ગ્રામ ઉદ્યોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020