অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બેન્‍કેબલ યોજના

બેન્‍કેબલ યોજના

ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તાsરમાં રૂ. ર૧,ર૦૬/- અને ગ્રામ્ય眯 વિસ્તાપરમાં રૂ. ૧પ,૯૭૬/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્યીકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે.

બેન્કેહબલ યોજના હેઠળ ડીસેમ્બર-ર૦૦૯ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે.

ક્રમ

વર્ષ

ધિરાણ

સબસીડી રૂ.લાખમાં

લાભાર્થી

રકમ રૂ. લાખમાં

૧૯૯૮-૯૯

૯૭૧૪

૧ર૦ર.૭૪

ર૮પ.૦પ

૧૯૯૯-૦૦

૮૭૮૩

૧૧૩૦.૪૩

૩૮ર.૪૯

ર૦૦૦-૦૧

૮૪૦ર

૧ર૩૦.પ૯

૪૦૮.૦૬

ર૦૦૧-૦ર

૭ર૦૧

૧૦૬ર.૩૪

ર૯૦.૩પ

ર૦૦ર-૦૩

૭પ૮૭

૧૩૧પ.૯ર

૩૯૦.૭પ

ર૦૦૩-૦૪

૭૬૪૩

૧૪૭૯.૯૮

૬૮૩.૬૯

ર૦૦૪-૦પ

૮૧પ૩

૧૬ર૬.૬૯

પ૦ર.ર૪

ર૦૦પ-૦૬

૭૯પ૮

૧૬૩૭.ર૩

ર૭૦.૮૦

ર૦૦૬-૦૭

૬૯૭પ

૧પ૪૭.૯૭

૩૦૩.૩૭

૧૦

૨૦૦૭-૦૮

૭૯૨૪

૧૮૫૩.૯૪

૧૨૫૧.૩૩

૧૧

૨૦૦૮-૦૯

૮૩૧૬

૨૦૪૩.૮૪

૯૭૮.૪૮

૧૨

૨૦૦૯-૧૦

૭૩૩૪

૧૯૨૯.૦૩

૬૩૬.૧૫

૧૩

૨૦૧૦-૧૧

૫૯૦૭

૧૬૩૩.૭૭

૩૭૨.૦૬

૧૪

૨૦૧૧-૧૨

૪૬૧૨

૧૪૧૭.૨૬

૮૨૧.૯૬

૧૫

૨૦૧૨-૧૩

૩૯૨૫

૧૭૩૭.૭૬

૪૪૦.૫૦

કુલ:-

૧૧૦૪૩૪

૨૨૮૪૯.૫

૮૦૧૭.૨૮

સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate