હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / હારૂનખાન બિહારી - વિકાસપીડિયાની ઉપયોગીતા
વહેંચો

હારૂનખાન બિહારી - વિકાસપીડિયાની ઉપયોગીતા

હારૂનખાન બિહારી - વિકાસપીડિયાની ઉપયોગીતા વિષે કહ્યું છે

મને વિકાસપીડીયા ની જાણકારી ક્યોથી મળી? 
મને આ સાઈટ વિશે મારા પર એક ઈ મેલ આવ્યો હતો. ત્યારે માહિતી યોગદાન આપનાર તરીકે  માહીતી આપેલ હતી પણ એની અંતીમ તારીખ એજ દિવસે હતી એટલે મે એને નઝરા અંદાજ કરી દીધો હતો. પછી ફરી એક વાર મને આ સાઈટ્જો વાનુ મન થયુ તે  સમયે મને એક વિષય  પર પોસ્ટ અપલોડ કરવાનુ મન હતું.મે ઉત્થાન નો સમ્પર્ક કર્યો ત્યોથી મને ખુબ  જ સારૂ માર્ગદર્શન મળ્યુ જેના થકી હુ આ સાઈટ પર ખુબજ સારી માહીતી પોસ્ટ કરી. એ બાદ મને આ સાઈટ દ્વારા ટોપ વોલેન્ટીયર ઓફ મન્થ તરીકે નામ જાહેર થયેલ પછી મને ખુબજ ઉત્સાહ ઉત્પન્ન થયેલ જે આજ સુધી કામ કરી રહ્યો છુ. 
આ વિકાસપિડીયા માધય્મ થી મને જે જાણકારી મળી છે તે મે મારા વિસ્તાર ના તેમજ ગામ લોકો ને તે બાબતે વિવિધ રીતે જાણકારી પહોચાડી છે.

આ પોર્ટલ થી મે મારા વિસ્તાર ના લોકોને વિવિધ પ્રકાર ની યોજનાઓ, ખેત પધ્ધ્તિઓ , આરોગ્યલક્ષી જાણકારી લોકો ને પહોચાડી લોકો આ બાબતે  ખુબજ પ્રભાવિત થયા છે. આજે મારા વિસ્તારના  કોઈ પણ નાગરીક ને જે કઈ જાણકારીની જરૂર હોય  તો હુ આ સાઈટ પરથી મેળવી ને લોકો ને પહોચાડી રહ્યો છુ.
મને આ સાઈટ પર મને ખુબજ સારી સફળતા  પ્રાપ્ત થઈ છે મને ઉત્સાહ જાગ્યો છે આ સાઈટ મો કામ કરવાનો  એક અવસર મળ્યો એ મારી એક સફળતા ગણી શકાય છે.
મે આ સાઈટ મો આવતા જોબ ફેર ની જાણકારી માઅરા મીત્રો ને પહોચડી મારા મીત્રો તેમો પણ ભાગ લાઈ શક્યા છે. 
અમે આ સાઈટ ના કોમેંટ બોક્સ મો જાઈ વિવિધ સમ્સ્યાઓની કમેન્ટ કરીને અમારી સમસ્યાઓનુ સમાધાન મેળવી શક્યા છીએ.
મને અને મારા વિસ્તાર ના લોકો ને આ પોર્ટલ પરથી ખુબજ શીખવા મળ્યુ છે અને જાણવા મળ્યુ છે જે આજે પણ જણી રહ્યા છે.
આ પોર્ટૅલ ની ૨/૬/૨૦૧૬ ના રોજ અહમદવાદ સ્ટેટ એક્સ્પર્ટ ની મીટીંગ મો પણ જવાનો મોકો મળ્યો જ્યો મને અનહદ જાણકારી પ્રાપ્ત થઈ હતી ત્યો આવેલા રાજ્ય ના એક્સ્પર્તૉ સાથે મળી ને મે ભ્વ્યતા અનુભવી હતી.
હુ આ પોર્ટલ માટે હજુ પણ કાર્ય કરૂ છુ અને સદાય કરતો રહીશ કેમ કે આ પોર્ટલ ખુબા જ લોક ઉપયોગી જેના થકી અંધાકાર મો એક ઉજાસ આપનારી જ્યોત સમાન ગણી શકાય છે ગણા જ અગ્યાન લોકો જે અંધાકાર મય જીવન ગુજારે છે તેઓને આ પોર્તલ દ્વારા અજવાળુ પાથરેલ છે જે મો ખુબજ તમામ પ્રકાર ની માહીતી ઉપ્લબ્ધ છે તેમજ અમો ઉપ્લબ્ધ્ધ કરવીએ છીએ મ હુ આ પોર્ટલ માટે યોગદાન આપિ રહ્યો ચૂ અને સદાય માટે આપતો રહીશ એવી હુ દિલ થી આશા રાખુ છુ..
હારૂનખાન બિહારી -9909575317
Back to top