હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / લક્ષ્મણ રાઠોડ-વિકાસપીડીયા ની ઉપયોગીતા
વહેંચો

લક્ષ્મણ રાઠોડ-વિકાસપીડીયા ની ઉપયોગીતા

લક્ષ્મણ રાઠોડવિકાસપીડીયા ની ઉપયોગીતા વિષે વાત કરી છે

મારું નામ લક્ષ્મણ રાઠોડ છે છેલ્લા ૧૬ વર્ષ થી આદિવાસી વિસ્તારમાં   મહિલા સશક્તિકારણ  કાર્યક્રમ તેમજ શાંતિ અને ન્યાય કાર્યક્રમ સાથે જોડાયેલું છુ

વિકાસ્પીડિયાની જીલ્લ કાર્યશાળામાં મેં ભાગ લીધેલો અને આ પોર્ટલ વિષે માહિતી મેળવી અને રજીસ્ટ્રેશન પણ કરાવેલુ. જેમાં દર મહીને ન્યુઝલેટર નિયમિત મળે છે અને  તેનું વાંચન પણ કરું છે., આ પોર્ટલ આપેલ માહિતી ખુબ ઉપયોગી છે, જેના થી હું પોતે અને ગ્રામ્ય સ્તરે લોકો સુધી પહોચાડું છુ.અહીં મુકવામાં આવેલી માહિતી વધુ  લોકો સુધી  પહોચે તેવો મારો સતત પ્રયત્ન છે

વિકાસપીડીયાનો ખુબ ખુબ આભાર

લક્ષ્મણ રાઠોડ

લીડર શાંતિ અને ન્યાય કાર્યક્રમ

Back to top