હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / રાવત ડી ગલસર-વિકાસપીડીયા ની ઉપયોગીતા
વહેંચો

રાવત ડી ગલસર-વિકાસપીડીયા ની ઉપયોગીતા

વિકાસપીડીયા ની ઉપયોગીતા વિશેની માહિતી આપવામાં આવી છે

નમસ્કાર
હુ છેલ્લા કેટલાય સમય થી વિકાસ પીડીયા સાથે જોડાયેલ છુ હુ વિકાસ પીડીયા દ્વારા આપવામાં આવતી તમામ માહીતી હુ જાણુ છુ હંંંંમેશા વાચુ છુ ને મને ઘણી બધી જીવન ઉપયોગી લોકહિતાર્થી માહીતી જાણવ્વા મળે છે હુ ખરેખર વિકાસ પીડીયા નો ખુબજ આભારી છુ હંમેશા આરીતે માહીતી મળતી રહે તો અમો લોકો સુધી પહોચાડી શકીએ હુ ખુબજ આભારી છુ વિકાસ પીડીયાનો.
આપના દ્વારા મળતી તમામ માહીતી હુ વધુ ને વધુ લોકો સુધી પહોચે તેવા હંમેશા પ્રયત્નો કરીશ ને મને બહુ શોખ છે
આભાર
આપનો વિશ્વાસુ
રાવત ડી ગલસર
સોસીયલ મોબીલાઇઝર
મો:૯૫૮૬૬૯૭૫૫૧ ,૯૪૦૮૩૫૮૦૧૮
email : galsarravat@gmail.com
Back to top