હોમ પેજ / પ્રભાવક વાર્તાઓ / જીતેન્દ્ર મારુ -વિકાસપીડીયા ની ઉપયોગીતા
વહેંચો

જીતેન્દ્ર મારુ -વિકાસપીડીયા ની ઉપયોગીતા

જીતેન્દ્ર મારુ એ વિકાસપીડીયા ની ઉપયોગીતા વિશેની માહિતી આપી છે

પ્રિય વિકાસપીડીયા,

હું સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં યુથ અને કૌમી સૌહાર્દના મુદદે છેલ્લા ૧૧ વરસથી કામ કરૂ છે. હુ તમારા પોર્ટલનો નિયમિત ઉપયોગ કરૂ છુ. કારણ કે તેમાંથી મને ઘણી ઉપયોગી માહિતી મળે છે જે હુ મારા યુથ સભ્યોને કહુ છું. મે આ પોર્ટલમાં ૧૦૦ કરતાં વધારે યુથનું જોડાણ કરેલુ છે. જે તમારી માહિતીનો ઉપયોગ તેમના કામમાં કરે છે. અમને ગર્વ છે કે અમો તમારા પોર્ટલના સભ્ય છીએ. અમને આશા છે કે અમોને હરહમેંશ આપના તરફથી ઉપયોગી માહિતી મળી રહેશે. અને અમો આપની સફળતા માટે કામના કરીએ છીએ.

લી.

જીતેન્દ્ર પી. મારૂ

લીડર

મહુવા – ભાવનગર

Back to top