હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / હાડકાં અને સાંધાની તકલીફ / ફ્રોઝન શોલ્ડર-ખભાનો સાંધો અકડાઇ જવાની બીમારી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફ્રોઝન શોલ્ડર-ખભાનો સાંધો અકડાઇ જવાની બીમારી

ફ્રોઝન શોલ્ડર-ખભાનો સાંધો અકડાઇ જવાની બીમારી વિશેની માહિતી આપવામાં આવી છે

ખભાનો સાંધો જકડાઈ જવાની અને ત્યાં દુઃખાવો થવાની તકલીફ ઘણા બધા લોકો ને વારંવાર અથવા કાયમી તકલીફ આપતી હોય છે. સાદી અંગ્રેજી ફોઝન શોલ્ડર” તરીકે અને તબીબી ભાષામાં “એપેસિવ કેસૂલાઇટીસ” તરીકે ઓળખાતી આ તકલીફ મોટી ઉંમરના લોકોને જ મોટા ભાગે હેરાન કરતી હોય છે .

ફ્રોઝન શોલ્ડર એટલે શું?

સાંધો જકડાઇ જવાની તકલીફ કોને વધારે થાય છે ?

ખભાનો સાંધો જકડાઈ જવાનું કારણ શું?

ખભાનો સાંધો જકડાઈ ગયા છે એવું નિદાન કઈ રીતે પાકું થાય?

ફ્રોઝન શોલ્ડર માટે લેબોરેટરી કે એક્ષ-રેની તપાસ જરૂરી ખરી?

ફ્રોઝન શોલ્ડરની સારવાર શું?

સ્ત્રોત : ડો. કેતન ઝવેરી,ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શૈલી કિલનિક

3.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top