- આ દવા એસ એલ ઈ, પોલીમાયોસાઈટીસ, વાસ્ક્યુલાઈટીસ વગેરે ગંભી૨ રોગોમાં શરીર ના
- મહત્વના અંગો ઉપર અસર જણાય ત્યારે વપરાય છે.
- આ દવા શરીરની રોગ પ્રતીકારક શક્તિની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે.
- આ દવા સામાન્ય રીતે ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે.
- આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, પેશાબની તપાસ ક૨વામાં આવે છે.
- આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે.
નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.
- ઝીણો તાવ, ગળામાં દુ:ખવું
- શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા આવવા
- મોઢામાં ચાંદી પડવી
- પેશાબમાં લોહી પડવું
- ખૂબ જ વાળ ખ૨વા
- શ્ર્વાસમાં તકલીફ થવી
- અચાનક નબળાઈ, અતિશય થાક લાગવો
- ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી
- ડામ૨ જેવો ચીકણો, પાતળો કાળો ઝાડો થવો.
- ગર્ભાવસ્થા દ૨મિયાન અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાતી નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.