অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એલોપ્યુરીનોલ / ફેબ્યુક્સોસ્ટેટ

એલોપ્યુરીનોલ / ફેબ્યુક્સોસ્ટેટ

  • આ દવાઓ ગાઉટ નામના વા માં વપરાય છે.
  • આ દવાઓ શરીરમા યુરીક એસીડ બનવાની માત્રા ઘટાડી બિમારી ને કાબુમાં લાવે છે અને
  • સાંધાને થતું નુક્સાન અટકાવે છે.
  • આ દવાઓ ગોળી સ્વરૂપે આપવામાં આવે છે.
  • આ દવાઓ નાની માત્રામાં શરૂ કરી ધીમે ધીમે વધા૨વામાં આવે છે.
  • આ દવાની અસ૨ આવતા ૪ અઠવાડીયાનો સમય લાગી શકે છે.
  • આ દવા શરૂ કર્યા બાદ આજીવન લેવી પડે છે.
  • આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨બાદ નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો અને લીવ૨ની તપાસ કરવામાં આવે છે.

નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો.

  • શરીર ઉપ૨ ખંજવાળ આવવી, લાલ દાણા થવા, પિત્ત થવું
  • તાવ, ગળામાં સોજો અને દુ:ખાવો સતત રહેવો.
  • ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી.

સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate