વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મમતા સખી

મમતા સખી

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

મમતા સખી

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનામાં રાજયમાં તમામ સરકારી દવાખાનાઓમાં તમામ પ્રસૂતા બહેનોને

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળ સર્ગભાના પ્રસૂતિ સમય દરમ્‍યાન કુટુંબી એક મહિલા સદસ્‍યને સરકારી હોસ્‍પિટલ / સંસ્‍થાઓમાં પ્રસૂતાને માનસીક ટેકા માટે તથા તેણીની કાળજી રાખવા સારૂ લેબર રૂમમાં મમતા સખી તરીખે સતત હાજર રહી શકે છે.

આ યોજના અંતર્ગત કોઇપણ જાતની નાણાંકીય સહાય ચૂકવવામાં આવતી નથી.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજનામાં કોઇ નાણાંકીય સહાય નથી.

યોજનાનો લાભ કયાંથી મળશે.

-

સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.92
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top