તત્વો |
કાર્યો |
શેમાંથી મળે |
કાર્બોહાઈડ્રેટ |
શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે . |
અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા |
ચરબી |
કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે |
ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી |
પ્રોટીન |
શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે . |
કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા |
પાણી |
શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે |
– – – – – |
ખનીજ દ્રવ્યો |
શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે . |
ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી |
વિટામીન |
શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે |
દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ |
શરીરના તત્વો નું વર્ગીકરણ
તત્વો |
ટકા |
તત્વો |
ટકા |
કાર્બન |
૪૮.૪૩ |
ફોસ્ફરસ |
૧.૫૮ |
પ્રાણવાયુ |
૨૩.૭૦ |
સોડિયમ |
૦.૬૫ |
નાઈટ્રોજન |
૧૨.૮૫ |
પોટેશિયમ |
૦.૫૫ |
હાઈડ્રોજન |
૬.૬૦ |
ક્લોરીન |
૦.૪૫ |
સલ્ફર |
૧.૬૦ |
મેગ્નેશિયમ |
૦.૧૦ |
તત્વો |
ટકા |
તત્વો |
ટકા |
ઓક્સીજન |
૬૦ |
ક્લોરીન |
૦.૧૬ |
કાર્બન |
૨૦.૨૦ |
સલ્ફર |
૦.૧૪ |
હાઈડ્રોજન |
૧૦ |
પોટેશિયમ |
૦.૧૧ |
નાઈટ્રોજન |
૨.૫ |
સોડિયમ |
૦.૧૦ |
કેલ્શિયમ |
૨.૫ |
મેગ્નેશિયમ |
૦.૦૭ |
ફોસ્ફરસ |
૧.૧૪ |
આયર્ન |
૦.૦૧ |
ઉંમર |
દર મીનીટે ધબકારાની સંખ્યા |
જન્મ વખતે |
૧૩૦ થી ૧૪૦ |
પ્રથમ વર્ષે |
૧૧૫ થી ૧૩૦ |
બીજા વર્ષે |
૧૦૦ થી ૧૧૫ |
ત્રીજા વર્ષે |
૯૫ થી ૧૦૫ |
૭ થી ૧૪ વર્ષ |
૮૦ થી ૯૦ |
૧૪ થી ૨૧ વર્ષ |
૭૫ થી ૮૫ |
૨૧ થી ૬૦ વર્ષ |
૭૦ થી ૭૫ |
૬૦ વર્ષ અને તેની ઉપર |
૭૫ થી ૮૫ |
ઉંમર |
ઊંઘના કલાક |
પહેલો મહિનો |
૨૨ |
૧ થી ૩ મહિના |
૨૦ |
૩ થી ૬ મહિના |
૧૮ થી ૧૬ |
૬ થી ૧૨ મહિના |
૧૬ થી ૧૪ |
૧ થી ૩ વર્ષ |
૧૨ થી ૧૪ |
૩ થી ૪ વર્ષ |
૧૩ થી ૧૧ |
૪ થી ૫ |
૧૨ થી ૧૧ |
૫ થી ૬ |
૧૨ થી ૧૧ |
૬ થી ૧૦ વર્ષ |
૧૨ થી ૧૦ |
૧૦ થી ૧૫ વર્ષ |
૧૧ થી ૧૦ |
૧૫ વર્ષથી ઉપર |
૮ થી ૭ |
ઉંમર |
દર મીનીટે શ્વાસની સંખ્યા |
૨ મહિનાથી ૨ વર્ષ |
૩૫ |
૨ થી ૬ વર્ષ |
૨૩ |
૬ થી ૧૨ વર્ષ |
૨૦ |
૧૨ થી ૧૫ વર્ષ |
૧૮ |
૧૫ થી ૨૧ વર્ષ |
૧૭-૧૮ |
૨૧ વર્ષથી ઉપર |
૧૬-૧૭ |
ઊંચાઈ (સેમી.) |
વજન (કિલોગ્રામ ) |
ઊંચાઈ (સેમી.) |
વજન (કિલોગ્રામ ) |
૧૪૬ |
૪૬.૬ |
૧૬૮ |
૫૯.૧ |
૧૪૮ |
૪૭.૪ |
૧૭૦ |
૬૦.૬ |
૧૫૦ |
૪૮.૩ |
૧૭૨ |
૬૨.૧ |
૧૫૨ |
૪૯.૨ |
૧૭૪ |
૬૩.૭ |
૧૫૪ |
૫૦.૩ |
૧૭૬ |
૬૫.૩ |
૧૫૬ |
૫૧.૪ |
૧૭૮ |
૬૭.૦ |
૧૫૮ |
૫૨.૫ |
૧૮૦ |
૬૮.૭ |
૧૬૦ |
૫૩.૭ |
૧૮૨ |
૭૦.૪ |
૧૬૨ |
૫૪.૯ |
૧૮૪ |
૭૨.૧ |
૧૬૪ |
૫૬.૨ |
૧૮૬ |
૭૩.૮ |
૧૬૬ |
૫૭.૬ |
૧૮૮ |
૭૫.૬ |
અવયવ |
વજન (ગ્રામમાં ) |
અવયવ |
વજન (ગ્રામમાં ) |
મુત્રપિંડ |
૧૫૦ |
જમણું ફેફસું |
460 |
બરોળ |
૧૭૫ |
સ્રીનું મગજ |
૧૨૭૫ |
સ્ત્રીનું હૃદય |
૨૫૦ |
પુરુષનું મગજ |
૧૪૦૦ |
પુરુષનું હૃદય |
૩૦૦ |
યકૃત |
૧૬૫૦ |
ડાબું ફેફસું |
૪૦૦ |
– |
– |
વર્ગ |
પ્રોટીનની જરૂરિયાત (ગ્રામ પ્રતિદિન ) |
વયસ્ક પુરુષ |
૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર |
વયસ્ક સ્ત્રી |
૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર |
ગર્ભવતી મહિલા |
૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૧૦ ગ્રામ |
સ્તનપાન કરાવતી મહિલા |
૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૨૦ ગ્રામ |
શિશુ અથવા નાનું બાળક |
૧.૫ થી ૨.૩ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ વજન પર |
નિશાળે જતા બાળકો |
૨૨ થી ૪૦ ગ્રામ |
યુવાન અને યુવતીઓ |
૫૦ થી ૬૦ ગ્રામ |
શરીરમાં લોહીનું પ્રમાણ |
વજનના ૭ ટકા |
વિશિષ્ટ ઘનતા |
૧.૦૫૦ થી ૧.૦૬૦ |
કણોનું પ્રમાણ |
૪૨ થી ૪૫ ટકા |
રક્તકણોની સંખ્યા |
૧ ઘન મિમી.માં ૫૦ લાખ |
શ્વેતકણોની સંખ્યા |
૫૦૦૦ થી વધારે ૧ ઘન મિમી માં |
* હિમોગ્લોબીન |
પુરુષ : ૧૫ ગ્રામ સ્ત્રી :૧૪.૩ ગ્રામ |
૨૪ કલાકમાં મૂત્રનું પ્રમાણ |
૧૦૦૦ થી ૧૫૦૦ મિલિલિટર |
વિશિષ્ટ ઘનતા |
૧.૦૧૨ થી ૧.૦૨૦ |
ph મુલ્ય |
૫.૫ થી ૮ |
આવશ્યકતા |
પુખ્તવયના માટે |
આવશ્યકતા |
પુખ્તવયના માટે |
કાર્બોહાઈડ્રેટ |
૫૦૦ ગ્રામ |
ચરબી |
૫૦ ગ્રામ |
પ્રોટીન |
૧૦૦ ગ્રામ |
વિટામીન એ |
૨ મિલિગ્રામ |
વિટામીન બી ૧ |
૨ મિલિગ્રામ |
વિટામીન બી ૨ |
૨ મિલિગ્રામ |
વિટામીન બી૬ |
૧ મિલિગ્રામ |
વિટામીન બી૧૨ |
૩ માઈક્રોગ્રામ |
* ફોલિક એસીડ |
૧ મિગ્રામ |
* પેન્ટોથીનિક એસીડ |
૫ મિગ્રામ |
વિટામીન સી |
૫૦ મિગ્રામ |
વિટામીન ડી |
૨ મિગ્રામ |
ફોસ્ફરસ |
૧.૫ ગ્રામ |
ગંધકનો એસીડ |
૨.૫ ગ્રામ |
કેલ્શિયમ |
૭૦૦ ગ્રામ |
સોડિયમ |
૫ ગ્રામ |
પોટેશિયમ |
૩ ગ્રામ |
ક્લોરીન |
૮ ગ્રામ |
આયર્ન |
૧૪ ગ્રામ |
તાંબુ |
૨ ગ્રામ |
પાણી |
૨.૫ લિટર |
= = |
= = |
સ્ત્રોત: ધૂમકેતુ બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/8/2020