অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંધિવા અથવા સાંધાનો સોજો

સંધિવા અથવા સાંધાનો સોજો

સંધિવા

સંધિવા કોઇ ૧૦૦ ઉત્તેજક સાંધાનો શારિરીક વિકાર છે જે દુખના લક્ષણો બતાવે છે, સોજાઈ જવુ અને મર્યાદિત હલનચલન. સંધિવા કદાચ ઉત્તેજક અથવા સાંધામાં ચેપને લીધે થાય છે અને જેમ માનવી બુઢો થતો જાય છે તેમ તેના સાંધા બગડતા જાય છે અથવા શારીરિક વિકારને સંધિવાના લક્ષણો દેખાય છે.

સંધિવાનો ઉપચાર

સંધિવાનો ઉપચાર Steroidal માદક અથવા non Steroidal પીડાને મારવા માટે થાય છે. બીજો વિકલ્પ શસ્ત્રક્રિયા છે. ઉપચાર કરવાની પધ્ધતી દર્દીની એક માત્ર પરિસ્થિતી ઉપર આધારીત છે અન્દ તેનો નિર્ણય દાકતરે લેવો જોઇએ

સંધિવા ઉપર શસ્ત્રક્રિયા

સંધિવા અક્કડ સાંધામાં (જેવા કે પગની ઘુટી) પીડા રોકવાની એક પધ્ધતી છે અને શસ્ત્રક્રિયા દ્વારા હાડકાના જોડાણ કરવાની રીત છે (arthrodesis or artificial ankylosis). બીજી શસ્ત્રક્રિયા અસર કરેલા સાંધાને બનાવટી સાંધા સાથે જે લોખંડનુ અથવા પ્લાસ્ટીક્નુ છે તે બદલવાની છે. આ સૌથી અસરકારક આંગળીનુ સંધિવા અથવા કેડ માટે છે પણ ઢીચણ અથવા પગની ઘુટી માટે તે ઓછુ સફળ થાય છે.

બીજા કેટલાક હોર્મોનના

Hydrocortisones સંધિવાને સાજુ કરી શકતો નથી. તે સાંધાને થતી બળતરાને ઓછી કરે છે અને તેથી તેની પીડા દુર થાય છે. જ્યાં સુધી આ ઔષધીય પદાર્થ રહે ત્યાં સુધી આની બહુ તીવ્ર અસર રહે છે પણ જ્યારે તેની અસર ઓછી થાય છે ત્યારે પીડા ફરીથી ચાલુ થાય છે. ઘણા બધા injections જોખમકારક છે કારણકે તે સાંધાને નુકશાન કરે છે.

સંધિવા એટલે શું?

આ વધારે પડતા બનેલા પેશાબના તેજાબને લીધે થાય છે અથવા કિડનીમાંથી નીકળી ગયેલ પેશાબના તેજાબના નબળાપણાને લીધે. સાંધામાં વધારે પડતો ભેગો થયેલો પેશાબનો તેજાબ અને બીજા ઘણાબધા સુવાળા કોષમંડળ. સંધિવાના હુમલાને લીધે સખત દુ:ખાવો થાય છે. લોહીની ચકાસણી, પેશાબમાં ઉંચ પ્રમાણનુ ભેગુ થયેલ તેજાબ લોહીના પ્રવાહમાં બતાવે છે અને પ્રવાહીની કસોટી સાંધા ઉપર અસર કરેલ પેશાબના તેજાબના સ્ફટિક બતાવે છે. જો વ્હેલા તેનુ નિદાન થાય તો ભવિષ્યમાં તેના થવાના હુમલાથી કદાચ દુર રહી શકાય. દવાનો નિયમિત ઉપયોગ કરીને જેવી કે probenecid or allopurinol.

બીજા શારિરીક વિકારો જે સંધિવા રોગના લક્ષણો નિમિત્ત છે.

સામાન્યકૃત રોગ જે કદાચ સાંધાનો ચેપ લાગવાનો ભાગ છે, જે ઘણીવાર તાવની સાથે આવે છે અને સાધારણપણે માંદગીનો અનુભવ થાય છે. જીવાણુવાળો સંધિવા, સાંધા ઉપર જીવાણુની સાથે આક્રમણ કરે છે, જેનાથી સોજો આવે છે અને બળતરા થાય છે. તેને લીધે ફેફસાનો ક્ષય રોગ અને gonorrhea થાય છે. બાળકોને સંધિવા તાવ આવે છે જે દુખતા સાંધાને સારા કરે છે, કેટલાક અઠવાડીયા પછી ખરાબ થાય તેના કરતા. આ પ્રતિક્રિયાવાળુ streptococcus કીટાણુની વિરૂદ્ધ થતી ક્રિયા છે. રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુનો ચેપ જેવો કે rubella (german ઓરી), ગાલપચોરિયા, અને યકૃતનો સોજો કદાચ ઉત્તેજિત કરતા સાંધા. સંધિવા કદાચ કરોડની શારિરીક વિકાર જે spondylitis ની સાથે જોડાયેલ છે અને આંતરડાનો મોટો ભાગ ઉપર થયેલ colitis (મોટા આંતરડાનો સદાહ સોજો) ચાઠા અથવા મુત્રનળી (reiter'sનો રોગ.)

સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે

એક દુ:ખાવાજનક સોજાઈ જવાનો રોગ છે જે નાના સાંધામાં થાય છે અને આજુબાજુના કોશમંડળનો નાશ કરે છે. તે ઘણીવાર વ્હેલી પુખ્ત વય દરમ્યાન - ૩૦ થી ૪૦ વર્ષની ઉમરમાં થાય છે અને આ હુમલો કદાચ ઓછો થાય છે, પણ તે ફરીથી ભડકી ઉઠે છે. આ દુ:ખનુ કારણ હંમેશા અજાણ રહ્યુ છે. સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે, તેમાં પાંગળા થવાનુ અથવા બીજી શારિરીક ખોડ રહેવાનુ જોખમ છે. બાળકોમાં આ પરિસ્થિતીને નાની ઉમરનો સંધિવાનો રોગ અથવા શાંતતાનો રોગ કહેવાય છે.

સંધિવાના રોગના નૈદાનિક રૂપકો જેમાં સાંધા અક્કડ રહે છે

અચાનક જોરદાર શરૂઆત, જુદાજુદા સાંધામાં સોજાની સાથે અગન બળતરા. તે છતા, શરૂઆતમાં વધારે અને વધારે સાંધામાં સોજા આવવાનુ ચાલુ થઈ જાય છે. અસરકારક સાંધાને નાજુક થઈ જવુ એ શારિરીક સ્પષ્ટ નજરે પડતા લક્ષણો બતાવે છે. સાંધાઓ કડક અને સોજી જાય છે, અને શરીરની બંને બાજુના ભાગોને તે અસર કરે છે. સવારમાં અથવા કસરત કર્યા પછી સાંધાઓ કડક અને સોજી જઈને વધુ ખરાબ થઈ જાય છે. ઘણીવાર સાંધા ઉપર અથવા હાડકા ઉપર જ્યાં ચામડીની સપાટી છે ત્યા ગાંઠોની સંવેદના થાય છે. માણસ ઘણીવાર બિમાર હોવાનુ અનુભવે છે અને સહેજપણે તે થાકી જાય છે. અળાઈ અને તાવ પણ કદાચ આવે છે. સાંધા ઘણીવાર વિકૃત થાય છે કારણકે આજુબાજુની કોશમંડળને ઇજા પહોચાડે છે અને સ્નાયુબંધને ટુકા કરે છે. માણસો તીવ્ર માનસિક વિકાર જણાવીને જુદાજુદા લક્ષણો બતાવે છે જેવા કે - તાવ અને સાંધાનો નજીવો દુ:ખાવો. જેમને હળવો સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ થઈ જાય છે તે રોગવાળા વધારે કડકપણુ અને થાક લાગવાની ફરીયાદ કરે છે.

સંધિવાનો રોગ જેમાં સાંધા અક્ક્ડ થઈ જાય છે તેનો ઉપચાર

આ રોગના તીવ્ર ટપ્પાઓ દરમ્યાન ઓછા સમય માટે પથારી ઉપર સુઈ આરામ કરવાનો ઉપાય સુચવે છે. લાંબા સમયના ઉપચાર દરમ્યાન ઉત્તેજક વિરોધી દવા પુર્ણપણે લેવી એ એક મહત્વનો ભાગ છે. ઔષધીય ઉપચાર સાધારણરીતે જરૂર પુરતી aspirin અથવા તેના જેવી ઉત્તેજક વિરોધી દવા, જેવી કે indomethacin or sulindac. ઔષધીય ઉપચાર કરવાના બીજા રૂપોમાં injections of gold salts,D–penicillamine, and chloroquine નો સમાવેશ થાય છે.

Rheumatoid arthritis માટે ઔષધીય ઉપચાર કરવાના બીજા રૂપો છે

હાડકા કે સ્નાયુઓની વિકૃતી મટાડનારાની શસ્ત્રક્રિયાના જુદાજુદા પ્રકારો કદાચ સાંધા ઉપર પુરા કરાય છે, જે ગંભીર સ્વરૂપથી વિકૃત થઈ જાય છે પણ સક્રિય રોગોનો વિનાશ કરે છે. હળવી શસ્ત્રક્રિયા સંલગ્નતાથી રાહત મેળવવા અથવા ઉત્તેજિત synovial અંતરછાલ (જે સાંધાના અંતરત્વચાના આવરણને અસ્તર આપે છે અને પ્રવાહી તેલને બહાર લાવે છે). તે કદાચ નોંધપાત્ર સુધારણા બનાવશે. શસ્ત્રક્રિયાની બદલતી નાટકીય પ્રગતી હવે શસ્ત્રવૈદ્યને આંગળીમાં પ્લાસ્ટીકના સાંધા નાખવા સમર્થ કરે છે અને કેડના અને ઘુટણના સાંધાને સંપુર્ણપણે બદલાવે છે. તે છતા ઘણા દર્દીઓને આ પદ્ધતીથી ફાયદો થતો નથી અને તેઓ ખાસ રચના પ્રમાણે બનાવેલ ઉપકરણો અને સાધન સામગ્રી ઉપર નિર્ભર રહેવુ પડે છે, જે તેમની નિયમિત જીંદગી સરળ બનાવે છે. આમાં કદાચ ફેરફાર કરેલ ખાવાના વાસણો અને ચાલવુ વગેરેનો સમાવેશ છે.

શું ઘણા દર્દીઓ અંપગ થઈ જાય છે ?

ઘણા દર્દીઓ સંધિવાના રોગ જેમાં સાંધા અક્ક્ડ રહે છે તેમના સાંધાઓ પુર્ણપણે કામગીરી બજવે છે, તેમાંથી લગભગ ૩૦% દર્દીઓ જેઓને કોઈ ખોડ રહે છે, તેમને બરોબર સારવાર મળ્યા છતા અને ૫ થી ૧૦% પુર્ણપણે અપંગ થઈને જાય છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate